ગીર સોમનાથ મા મેંઘરાજા ની બીજા દિવસે પણ ધમાકેદાર એન્ટ્રી.

0
62
ગીર સોમનાથ મા મેંઘરાજા ની બીજા દિવસે પણ ધમાકેદાર એન્ટ્રી. છેલા 2 કલાક મા કોડીનાર પોણા ત્રણ ઇંચ તો ગીર ગઢડા તેમજ તાલાલા મા 2 ઇંચ સુત્રાપાડા પંથકમાં દોઢ ઇસ જેટલો સાંબેલાધાર વરસાદ નોંધાયો.
બાઈટ : બાબુ જાદવ ખેડૂત
ખેડૂતો માટે ચિંતા નું કારણ બનેલ વરસાદ આખરે ગીર મા આગમન કરતા ખેડૂતો ખુશખુશાલ બન્યા છે એક મહિના બાદ ગીર સોમનાથ મા ફરી મેઘરાજા એ પધરામણી કરી છે ગીર ગઢડા તાલાલા અને પ્રાચી તિર્થ વિસ્તાર માં અને કોડીનાર વેરાવળ સુત્રાપાડા સહિત ના વિસ્તારો મા ધોધમાર વરસાદ ખાબકતા ગામની ગલિયો મા ગોઠન સમાં પાણી વહેતા નજરે પડયા તો સુત્રાપડા અને વેરાવળ સહિત ના વિસ્તારો મા ધીમીંધારે મેઘરાજાનું આગમન ઘટા મુર્જાયેલા પાક ને નવજીવન મળ્યું છે જો કે ધોધમાર વરસાદ એક કલાક વરસ્યા બાદ વિરામ લીધો છે માત્ર બે કલાક મા કોડીનાર મા પોણા ત્રણ ઇંચ ક્યારે તાલાલા અને ગિર ગઢડા માં બે બે ઇંચ વરસાદ નોંધાયો જ્યારે અને સુત્રાપાડા મા દોઠ ઇંચ વરસાયો.
બાઈટ : ધર્મેશ બારડ 
ગીર સોમનાથ જિલ્લામાં બે કલાકમાં જિલ્લાભરમાં પડેલા વરસાદના આંકડા 
સુત્રાપાડા .28mm 
તાલાળા. 48 mm 
ગિર ગઢડા 49 mm 
કોડીનાર. 64 mm 
ઉના. 3 mm 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here