Tuesday, September 21, 2021
Homeસત્તે પે સત્તાની રીમેકની જાહેરાત દિવાળી દરમ્યાન કરશે ફારાહ
Array

સત્તે પે સત્તાની રીમેકની જાહેરાત દિવાળી દરમ્યાન કરશે ફારાહ

મુંબઈ: ફારાહખાન કુંદરે જણાવ્યું હતું કે ‘સત્તે પે સત્તા’ની રીમેકની જાહેરાત દિવાળી દરમ્યાન કરવામાં આવશે તેનું એમ પણ કહેવુ છે કે જયાં સુધી સતાવાર ઘોષણા નહિં કરવામાં આવે ત્યાં સુધી અફવાઓ ફેલાતી રહેશે.ચર્ચા એવી ચાલી રહી છે કે આ ફિલ્મમાં ઋત્વીક રોશન અને અનુષ્કા શર્મા લીડ રોલમાં જોવા મળશે.આ ફિલ્મ 1982માં આવેલી અમિતાભ બચ્ચન અને હેમામાલીનીની ફીલ્મ સત્તે પે સત્તાની રિમેક છે.

રોહીત શેટ્ટી આ પ્રોજેકટને પ્રોડયુસ કરશે અને હું ડિરેકટ કરીશ.અમે જયાં સુધી સાથે આવીને કોઈ નકકર જાહેરાત ન કરીએ ત્યાં સુધી બધા અનુમાન લગાવવામાં આવશે. આશા રાખુ છું કે દિવાળી દરમ્યાન જાહેરાત કરૂ, હું રોહીતની રાહ જોઈ રહી છું. કારણ કે તે તેની ફિલ્મ ‘સુર્યવંશી’ના અંતિમ શેડયુલમાં વ્યસ્ત છે. લોકો ભલે ત્યાં સુધી ધારણાઓ બાંધતા અને અફવાઓ ફેલાતી. હું હજી પણ એમ જ કહીશ કે આ બધી અફવાઓ છે. હજુ થોડો સમય રાહ જુઓ અમે જલ્દી જ બધી જાહેરાત કરીશુ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments