Thursday, October 28, 2021
Homeસાબરકાંઠા : હિંમતનગર : ખેતરોમાં આગ લાગવાનો બનાવ યથાવત : ગાંભોઇ સીમમાં...
Array

સાબરકાંઠા : હિંમતનગર : ખેતરોમાં આગ લાગવાનો બનાવ યથાવત : ગાંભોઇ સીમમાં વાઢેલા ઘઉંના ખેતરમાં લાગી આગ.

સાબરકાંઠા જિલ્લામાં ખેતરોમાં આગ લાગવાનો બનાવ યથાવત.

હિંમતનગર તાલુકાના ગાંભોઇ સીમમાં વાઢેલા ઘઉંના ખેતરમાં લાગી આગ.

યુજીવીસીએલ ના તંત્રના પાપે વધુ એક ખેડૂતના પાક નો ભોગ લેવાયો.

સ્થાનિકો દ્વારા મહા મહેનતથી આગ ઉપર કાબુ મેળવાયો.

ખેડૂત ને મોટા પાયે નુકશાન.

 

રિપોર્ટર : દીપકસિંહ રાઠોડ,CN24NEWS, સાબરકાંઠા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments