ઉના : દરિયાકાંઠે કાર ટ્રેક્ટર સાથે અથડાતા પુત્રીની સામે જ પિતાનું મોત,

0
9

ઉના: ઉનાના સીમર ગામે દરિયાકિનારે એસટીની ડ્રાઇવર પોતાની પુત્રીને કાર શીખવાડતા હતા, ત્યારે કોઇ કારણોસર કાર ટ્રેક્ટર સાથે અથડાતા ટ્રેક્ટરના બે ટૂકડા થઇ ગયા હતા. જેમાં પુત્રીની નજર સામે જ પિતાનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. બનાવના પગલે લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા. તેમજ પોલીસને જાણ થતા દોડી આવી મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here