FB પર સગીરાની ફેક પ્રોફાઈલ બનાવી સેક્સ સર્વિસના નામે પૈસા પડાવતો યુવક ઝડપાયો

0
102

અમદાવાદઃ 19 ફેબ્રુઆરીના રોજ એક મહિલાએ સાયબર ક્રાઈમમાં અજાણ્યા શખ્સ સામે પોતાની સગીર પુત્રીની ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર ફેક પ્રોફાઈલ બનાવી સેક્સ સર્વિસ આપવા માટેના મેસેજ મુકી બદનામ કરવાની ફરિયાદ કરી હતી. આ ફરિયાદ બાદ સાયબર ક્રાઈમે આજે આરોપી અભિષેક રાવલની ધરપકડ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here