ગીર સોમનાથ : સતત વરસી રહેલા વરસાદ ને લઇ ખેડૂતો ના પાક નિષ્ફળ જવાની ભીતિ

0
163
ગીર સોમનાથ મા સતત વરસી રહેલા વરસાદ ને લય ખેડૂતો ના પાક નિસફલ જવાની ભીતિ ગીર સોમનાથ જિલ્લામાં સતત વરસાદથી વિવિધ પાકોને નુકશાનની બાજરી,જુવાર,મગફળી,કઠોળ નાં પાકો પાણીથી તરબતર.હજુ વરસાદ ચાલુજ રહે તો આ પાકો થઈ શકે છે નિષફળ.મેઘરાજાને ખમૈયા કરવા ખેડૂતોની પ્રાર્થના.માત્ર એક અઠવાડિયું તડકો નીકળે તો કિસાનોનો પાક બચી જાય.
સામાન્ય રીતે ચોમાસા ની ઋતુ મા વરસાદ ખેડૂતો માટે ખુશીયા લય મેં આવતો હોય છે પરન્તુ સિઝન ના અંતે આવનારો વરસાદ ખેડૂતો માટે મુશ્કેલીઓ લાવે છે. આવુજ કૈક ગીર વિસ્તાર મા જોવા મળી રહ્યય છે ચોમાસાની શરૂઆત મા વરસાદ ઓછો થવાને લય ખેડૂતો મુશ્કેલ માં હતા તો હવે વરસાદ બન્ધ ન થવાને લય ખેડૂતો ફરી એક વાર મુશ્કેલી મા મુકાયા છે જી હા છેલા ઘણા દિવસ થી ગીર મા સતત વરસાદ ખાબકી રહ્યો છે જેને લય ગીર ના નદી નાળા ડેમો અને વોકલાઓ છલકાયા છે તો  અનેક વિસ્તારો ના ખેડૂતો ના ખેતરો પાણી થી તરબોળ થયા છે.
બાઈટ : ‌દીલિપ(ખેડૂત)
અહીં નીચાંન વાળા વિસ્તારો મા આવેલા ખેતરો ના પાક સતત પાણી મા ડૂબેલા જોવા મળી રહયા છે ત્રણ મહીના તનતોડ મહેનત કરી ખેડૂતો એ મગફળી બાજરી અને કપાસ ના પાક ને ઉછેર્યો અને આ પાક હવે લણવાની ત્યારી મા હતો અને વરસાદ સતત ખાબકી રહ્યો છે જેથી હવે પાક હતો ન હતો થયો છે.
ખેડૂતો ના સપનાઓ રોળાય રહયા છે ખેડૂતો ને તો મોટું નુકસાન થઈ રહયુ છે તો બીજી તરફ અબોલા પશુઓ ના ચારા પણ બગડી જતા આવનારા સમય મા પશુઓ ને ચારા ને લય પશુ પાલકો પણ ચિંતિત બન્યા છે તાલાલા સુત્રાપાડા, કોડીનાર વેરાવળગીર ગઢડા ઉના  સહિત ના અનેક ગામોના ખેડૂતો  હાલ કપરી પરિસ્થિતિ માંથી પસાર થઈ રહયા છે.
બાઈટ : સૂરસિહ (ખેડૂત)
જુઓ આ દરસ્યો છે ગીરના સુત્રાપાડા તાલુકા ના ગ્રામ્ય વિસ્તારો ના અહીં પણ તનતોડ મહેનત અને ઉંચો ખર્ચ કરી ખેડૂતો એ મગફળી નો પાક વવાયો હતોપરન્તુ અહીં પણ ખેડૂતો ને મગફળી ના પાક ને જોરદાર નુકશન થયું છે
મગફલી નો પાક ત્યાર થય ચુક્યોછે હવે તેને જમીન બહાર કાઢવો પડે તેમ છે પરંતુ વરસાદ ના કારણે તેને જમીન બહાર કાઢી શકાતો નથી અને જમીન ની અંદર રાખવામાં આવે તો પણ તે સડી જાય તેવી સ્થતી ઉભી થઈ છે ખેડૂતો ની ચિંતા ને ધ્યાને રાખી ગીર સોમનાથ જીલા પનાચયત ના મહિલા પ્રમુખ સીએમ ને પત્ર લખી રજુઆત કરી છે કે અહીંના ખેડૂતો ના પાક નિષ્ફળ થઈ રહ્યા છે જેથી સર્વે ની કામગીરી હાથ ધરાય અને ખેડૂતો ને સહાય ચૂકવામાં આવે.
બાઈટ : વજુ ભાઈ ખેડૂત

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here