Saturday, September 25, 2021
Homeફીચર આર્ટિકલ : નાને પાયે શરૂઆત કરીને આ ચીની ઉત્પાદક કંપનીએ રેન્કિંગ્સમાં...
Array

ફીચર આર્ટિકલ : નાને પાયે શરૂઆત કરીને આ ચીની ઉત્પાદક કંપનીએ રેન્કિંગ્સમાં મોટી છલાંગ લગાવી

2004માં આરંભથી ઓપ્પોએ દુનિયાભરના બધા ભાગોમાં વિસ્તરણ કર્યું છે. નાને પાયે શરૂઆત કરીને આ ચીની ઉત્પાદક કંપનીએ રેન્કિંગ્સમાં મોટી છલાંગ લગાવી અને અગ્રણી સ્માર્ટ ડિવાઈસ બ્રાન્ડ્સમાંથી એક તરીકે પોતાને સ્થાપિત કરી દીધી.

ઓપ્પોએ અન્ય સ્પર્ધક બ્રાન્ડ્સ ખચકાટ અનુભવતી હતા તેવી તરકીબો અજમાવી, એટલે કે, હાઈ- ટેક ફીચર્સ સાથે બજેટ- ફ્રેન્ડ્લી ડિવાઈસીસ રજૂ કર્યાં. સીએમઆરના સર્વેમાં એવું તારણ નીકળ્યું કે જન ઝેડ સ્માર્ટ ગ્રાહકોમાંથી 78 ટકા Oppo phones ને સૌથી વધુ અગ્રતા આપે છે.

હવે ઓપ્પો રૂ. 25,000થી ઓછી કિંમતમાં કયા ફીચર્સ આપે છે તેમાં ડોકિયું કરીએ.

બેટરી
ઓપ્પો ફોન્સ સર્વ પ્રકારના smartphone ઉપભોક્તાઓને કાંઈક ને કાંઈક ઓફર કરે છે. તે અજોડ ડિઝાઈન ધરાવવા સાથે હૂડ હેઠળ પૂરતો હોર્સપાવર પણ ધરાવે છે.

દાખલા તરીકે, F19 સતત હાલતાચાલતા વેપારીઓ અથવા યુવા ગ્રાહકો માટે ઉત્તમ અનુકૂળ છે. વિશાળ 5000mAh બેટરીથી સમૃદ્ધ ઓપ્પો F19 દિવસભર ચાલી શકે તેવું ઉત્કૃષ્ટ બેટરી આયુષ્ય આપે છે. 33W ફ્લેશ ચાર્જ દ્વારા સમૃદ્ધ F19 ફક્ત 72 મિનિટમાં ઉપયોગ માટે તૈયાર થઈ જાય છે.

ઓપ્પો ફોન વિશે અતુલનીય વાત એ છે કે તેમાંનું AI નાઈટ ચાર્જ તમારી સૂવાની અને ચાર્જિંગની આદતોને આધારે અમુક અંતરે તમારા ફોનને ચાતુર્યપૂર્ણ રીતે ચાર્જ કરે છે. તેનાથી અસ્થિર વોલ્ટેજ કે વધુ પડતું ગરમ થવા સાથે સંકળાયેલું કોઈ પણ જોખમ ઓછું થઈ જાય છે, જેને કારણે બેટરીનું આયુષ્ય અકબંધ રહે છે.

સ્લીક ડિઝાઈન
ઓપ્પો તેના નવા પ્રવાહના ગ્રાહકો માટે નવીનતમ પ્રવાહની ટેકનોલોજી લાવવા માટે વચનબદ્ધ છે. F17 પ્રોના કિસ્સામાં ઓપ્પો સ્મૂધ એજીસ સાથે સૌથી સ્લિમ અને હલકો ફોન ઓફર કરે છે, જે હાથોમાં અત્યંત આરામદાયક લાગે છે અને રૂ. 25,000થી ઓછી કિંમતમાં આવે છે. તે ત્રણ ચમકદાર મેટી રંગોમાં મળશે, જેમાં મેજિક બ્લુ, મેટી બ્લેક અને મેટાલિક વ્હાઈટનો સમાવેશ થાય છે, જે તુરંત ઉપભોક્તાઓને રીઝવે છે.

વધુ એક દાખલો ઓપ્પો A53 છે, જે મૂળભૂત નિટ્ટી- ગ્રિટ્ટી કવર્ડ સાથે સ્ટાઈલિશ છતાં યોગ્ય મિડ- રેન્જ સ્માર્ટફોન છે. ઓપ્પો મોબાઈલ પ્રિઝમાટિક કલર્સના ખાસ શો સાથે 3D ઈરિડિસન્ટ વેવ ડિઝાઈનથી શોભે છે. ઉપરાંત બોડી વજનમાં હલકી અને એટલી પાતળી છે કે અખંડ કર્વ્ડ બોડી કોઈ પણ ઝંઝટ વિના હાથોમાં બંધબેસી જાય છે.

વર્ષોથી દર્શકો ટોપ ફોન્સમાં જ ઈન્ટીગ્રેટેડ આવી પ્રીમિયમ ડિઝાઈનો ડ્રૂલ કરતા હતા. જોકે ઓપ્પો ફોન્સ ખિસ્સા માટે કિફાયતી હોવા સાથે સૌથી સ્લીક ડિઝાઈનનો ફાયદો પણ ધરાવે છે.

અત્યંત સહજ કામગીરી
ઓપ્પો હંમેશાં ઉપભોક્તાઓને ફોન જ્યારે પણ રજૂ કરે ત્યારે સુધારિત ટેકનોલોજી સાથે વધુ મૂલ્ય આપવા માગે છે.

Reno3 પ્રો સાથે ઓપ્પોએ નવીનતમ મિડ- રેન્જ ક્વોલ્કોમ સ્નેપડ્રેગન 765G અને એડ્રેનો 620 ગ્રાફિક્સ ચિપ રજૂ કરી. તે એઈટ- કોર- ચિપસેટ છે, જે મિડ- રેન્જરમાં સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે અને નવા ફોન્સમાં જ જોવા મળે છે. ઉપરાંત 12 GB RAM કામગીરીને આકર્ષક રીતે ઝડપી બનાવે છે. આ ઓપ્પો ફોન નિઃશંક રીતે તેના રિફ્રેશ રેટ (90 Hz) અને વિસ્તારિત સ્ટોરેજ જગ્યા આપતી ખાસ ઓપ્ટિમાઈઝ્ડ F2FS ફાઈલ સિસ્ટમને આભારી મહત્તમ સેટિંગ્સ પર ચાલતા વિડિયો માટે ગેમર્સને આકર્ષે છે.

કલર OS
ઓપ્પો ખાસ કરીને તેના ટેક-સાવી દર્શકો માટે વારંવાર અજમાયશ કરે છે અને નવી ફીચર્સ ઉમેરે છે. તેણે હાલમાં જ વૈશ્વિક ઉપભોક્તાઓ માટે નવીનતમ એન્ડ્રોઈડ 11 અપડેટ રજૂ કરી હતી.

કલર OS ટીમે ઉપભોક્તાઓના ફીડબેકને આધારે ફ્લેક્સડ્રોપ રજૂ કર્યું હતું, જે મલ્ટી- ટાસ્કિંગ માટે જ્ઞાનાકાર સમાધાનછે. વિડિયો પ્રેમીઓ અને ગેમરોને આ એડ-ઓન વધુ આકર્ષિત કરશે. ઉપરાંત કલર OS 11 લેગ્સ અને સ્ટુટર્સને નાબૂદ કરતાં ક્વેન્ટમ એનિમેશન સાથે UI ફર્સ્ટ 2.0માં લાવીને અનુભવને વધુ સહજ બનાવે છે.

નવીનતમ કેમેરા મોડ્યુલ્સ
ઓપ્પો ઉપભોક્તાઓની આવશ્યકતાઓને અગ્રતા આપે છે, તેમના ફીડબેકની કદર કરે છે અને સ્માર્ટ ડિવાઈસીસની વ્યાપક રેન્જ તેમને પૂરી પાડે છે. ગ્રાહકોને બજારમાં અન્યોકરતાં ઓપ્પો ફોન્સની મુખ્ય રૂપરેખાઓ વધુ બહેતર જણાઈ છે.

Reno3 સાથે કંપની મુખ્યત્વે કેમેરા પરફોર્મન્સ પર ભાર આપે છે. આનો અર્થ ફક્ત રૂ. 25,000માં તમારા ખિસ્સામાં ઘણા બધા રિયર અને ડ્યુઅલ પંચ હોલ ફ્રન્ટ- ફેસિંગ કેમેરા, હાઈબ્રિડ ઝૂમ અને ઘણા બધા વધુ એડ-ઓન્સ આપે છે.

ઉપરાંત ઓપ્પોએ બે મોડ ઉમેર્યા છે, જેમાં નાઈટ અને અલ્ટ્રા ડાર્ક ફોન ઓછા પ્રકાશની સ્થિતિઓમાં હોય ત્યારે આપોઆપ શોધીને સક્રિય કરે છે.

ઉપરાંત આ ફોન વિડિયો બ્લોગર્સ માટે અસાધારણ એસેટ છે, જે તેમને માટે ઓછાકંપન સાથે હેન્ડ- હેલ્ડ વિડિયો ફૂટેજ લેવાનું આસાન બનાવે છે. આનું કારણ ઓપ્પો ફૂટેજને વધુ પ્રોફેશનલ દેખાવામાંમદદ કરતું ઈલેક્ટ્રોનિક ઈમેજ સ્ટેબિલાઈઝેશન (ઈઆઈએસ)નું સ્વરૂપ અલ્ટ્રા સ્ટેડી વિડિયો મોડનો ઉપયોગ કરે છે.

ઓફ્ફલાઈન ઉપલબ્ધતા
ઓપ્પોની એક મુખ્ય માર્કેટિંગ વ્યૂહરચના ઓફફલાઈન બજારને તે વધુ લક્ષ્ય બનાવે છે. મોટી સંખ્યામાં ઉપભોક્તાઓ ઓનલાઈન કરતાં ઓફફલાઈન શોપિંગ કરવાને વધુ અગ્રતા આપે છે. તમે કોઈ પણ દુકાનોમાં પહોંચી જાઓ અને તેમને ઓપ્પો ખરીદી કરવામાં ક્યારેય મુશ્કેલી નહીં જણાશે, કારણ કે તે હંમેશાં સ્ટોકમાં રહે છે.

નવીનતમ વ્યૂહરચનાઓને અને બહેતર પ્રોડક્ટ નિર્માણ કરવાની એકધારી ધગશ સાથે બજારની અનિશ્ચિતતાઓનું વિશ્લેષણ, ગ્રાહકોના ફીડબેકને ધ્યાનમાં લેતાં ઓપ્પો નિઃશંક રીતે કિંમત સંવેદનશીલ ઉપભોક્તાઓ માટે અચૂક વસાવવા જેવી બ્રાન્ડ છે.

શું ઓપ્પો આજે જ વસાવવો છે? વારુ, બજાજ ફિન્સર્વ ઈએમઆઈ નેટવર્ક કાર્ડ સાથે તે સહજ છે, જેના હેઠળ ભારતભરનાં 1900+ શહેરોમાં દસ લાખથી વધુ પ્રોડક્ટો ખરીદી શકાય છે.

ભારતભરમાં 1 લાખ+ સ્ટોર્સના નેટવર્ક સાથે બજાજ ફિન્સર્વ ઈએમઆઈ સ્ટોર પર શોપિંગના ઘણા બધા ફાયદા છે, જેમ કે, નો – કોસ્ટ ઈએમઆઈ, રાઉન્ડ- ધ- યર ઓફર્સ, 3થી 24 મહિનાની સાનુકૂળ પુનઃચુકવણીની મુદત, ઝડપી હોમ ડિલિવરી અને શૂન્ય ડાઉન પેમેન્ટ વગેરે.

તો બજાજ ફિન્સર્વ ઈએમઆઈ સ્ટોર વેબસાઈટ પર ફક્ત ત્રણ ક્લિક્સમાં તમારો ફોન દાવો કરો અને ઝંઝટમુક્ત શોપિંગ માણો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments