Sunday, July 14, 2024
Homeગુજરાતદેવભૂમિ દ્વારકા ના ભાણવડના બરડા ડુંગરમાં લાગી ભીષણ આગ, આસપાસના વિસ્તારમાં ભયનો...

દેવભૂમિ દ્વારકા ના ભાણવડના બરડા ડુંગરમાં લાગી ભીષણ આગ, આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ….

- Advertisement -

દેવભૂમિ દ્વારકાના ભાણવડના બરડા ડુંગરમાં ભીષણ આગ લાગી છે. કાનમેરા પર્વતનાં જંગલમાં ભીષણ આગ લાગી છે. આગના કારણે આસપાસ વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યા હતો. ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરતા તાત્કાલિક ફાયર બ્રિગેડ ઘટના સ્થળે આવી પહોંચ્યુ હતુ.

રાજ્યમાં અવારનવાર આગ લાગવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે ફરી એક વાર દેવભૂમિદ્વારકા પંથકમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આગના કારણે આસપાસ વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યા હતો. ઘટનાની જા ફાયર બ્રિગેડને કરતા તાત્કાલિક ફાયર બ્રિગેડ ઘટના સ્થળે આવી પહોંચ્યુ હતુ. તેમજ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધર્યો હતો. જેમાંખંભાળિયા, પોરબંદર, ભાણવડ ફાયરની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. જંગલ હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતુ.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular