શારીરિક સુખ મેળવ્યા બાદ જાણો કેટલા દિવસનો ગેપ જરૂરી.

0
14

સામાન્ય રીતે દાંપત્ય જીવનમાં શરૂઆતનાં સમયમાં ખુશી સૌથી વધુ અનુભવાય છે, પંરતુ સમય સાથે આ ખુશી નીરસ બનવા લાગે છે. જેનો શ્રેષ્ઠ ઉપાય સમયાંતરે સંભોગ કરવુ બની શકે છે. સંભોગ એક ખૂબસૂરત અનુભવ છે પરંતુ તેને યોગ્ય રીતે માણવામાં આવે તે ખૂબ જ જરૂરી છે. આ વિશે નિષ્ણાંતોનું માનવુ છે કે, સંભોગનાં કારણે અનેક બીમારીઓ દૂર થઈ જાય છે. સંભોગને રોમાંચક બનાવવા માટે કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવામાં આવે તે જરૂરી છે.

એક અહેવાલ મુજબ દિવસના સમયમાં સેક્સ માણવું જોઈએ નહીં. સંભોગ હંમેશા રાત્રે માણવામાં આવે તે ખૂબ જ જરૂરી છે. પરંતુ તમને જણાવી દઇએ કે, રાત્રીના સમયમાં પણ જો તમે દરરોજ સંભોગની મજા માણો છો તો એ તમારી હેલ્થ માટે નુકસાનકારક છે. આ માટે તમારે રિલેશન રાખવામાં 1-2 દિવસનું અંતર અચુક રાખવુ જોઇએ. તાજેતરમાં કરવામાં આવેલા સર્વેમાં જાણવા મળ્યું છે કે, સૂર્યોદયનાં થોડાક સમય પહેલાથી લઈને સૂર્યોદય બાદ સંભોગ આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ ખતરનાક છે.

જો પતિ અથવા પત્ની બંનેમાંથી કોઇ અન્ય તકલીફ અથવા તો મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા હોવ તો આ સ્થિતિમાં સંભોગ બિલકુલ યોગ્ય નથી. પતિ અને પત્ની બંને ખૂબ ખુશ હોય ત્યારે સંભોગનો આનંદ માણવામાં આવે તેવી સલાહ નિષ્ણાંત તબીબો અને જાણકાર લોકો આપે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here