રાજકોટ સિવિલ હોસ્પિટલના ચોથા માળે HODની ઓફિસમાં આગ, ફાયરબ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો

0
2

રાજકોટમાં સિવિલ હોસ્પિટલના ઓપીડી બિલ્ડીંગના ચોથા માળે HODની ઓફિસમાં અચાનક આગ લાગી હતી. જો કે સદનસીબે કોઇ જાનહાનિ થઇ નથી. શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું અનુમાન છે. ફાયરબ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો હતો.