જામનગર સુપર માર્કેટ વિસ્તાર માં બન્યો આગનો બનાવ, બાંધણીના શો રૂમ માં શોટસર્કીટ ને કારણે આગ લાગી હોવાનું અનુમાન

0
46
➡બાંધણીના શો રૂમ માં શોટસર્કીટ ને કારણે આગ લાગી હોવાનું અનુમાન
➡ભીડભાળ વાળા વિસ્તારમાં આગના બનાવથી થોડી વાર અફડાતફડી મચી
➡ઘટનાની જાણ ફાયર વીભાગને કરાતા પહોચ્યું ઘટના સ્થળ પર
➡સદનસીબે કોઈ જાનહાની ના સમાચાર નહિ
➡ફાયર વિભાગ દ્વ્ર્રારા જહેમત ઉઠાવી આગ ને કાબુ માં લેવામાં આવી
રિપોર્ટર : સંજય મર્દનીયા, CN24NEWS, જામનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here