Thursday, August 5, 2021
Homeપ્રાંતિજ : રેલ્વે સ્ટેશન નવજીવન પ્રવેશ દ્વાર પાસે આગ,
Array

પ્રાંતિજ : રેલ્વે સ્ટેશન નવજીવન પ્રવેશ દ્વાર પાસે આગ,

 

સાબરકાંઠા : પ્રાંતિજ રેલ્વે સ્ટેશન વિસ્તારમાં બે વિજ ડીપી ની પાસે આગ લાગતાં ભાગ દોડ મચી જવા પામી હતી તો મોટી જાનહાની ટળી.

 

પ્રાંતિજ રેલ્વે સ્ટેશન ખાતે આવેલ આઈ. પી મિશન જીવન દ્વાર ના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે આવેલ બે વિજ ડીપીઓ પાસે પાછળ ના ભાગે ઉગેલા ધાસચાળો સહિત કચરામાં કોઇ કારણોસર ધાસમાં આગ લાગતાં આગે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં પાસે આવેલ બે વિજ ડીપી પાસે આગ આવી પોહચી હતી તો તાત્કાલિક પ્રાંતિજ ફાયરની ટીમ ને જાણ કરતાં ફાયર ટીમ ધટના સ્થળે દોડી આવી હતી અને લાગેલ આગ હોલવી હતી તો વિજકંપની એન્જીનીયર શૈલેષ ભાઇ યાદવ સહિત વિજ કર્મીઓ દોડી આવ્યા હતાં તો પ્રાંતિજ નાયબ મામલતદાર અશોકભાઈ પટેલ, દિગવિજય સિંહ સહિત દોડી આવ્યા હતાં તો આગને લઇને નાસભાગ મચી જવા પામી હતી. આગ ડીપી પાસે જતાં પહેલાં પ્રાંતિજ ફાયર બ્રિગેડ ટીમ દ્રારા આગ હોલવવામા આવી હતી તો આગ હોલવાઇ જતા મોટી જાનહાની ટળી.

 

રિપોર્ટર : સંજય રાવલ, CN24NEWS, પ્રાંતિજ, સાબરકાંઠા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments