ફર્સ્ટ લુક : પરિણીતી ચોપરાનો ‘ધ ગર્લ ઓન ધ ટ્રેન’ની હિન્દી રિમેકનો ફર્સ્ટ લુક રિલીઝ

0
69

બોલિવૂડ ડેસ્ક: ‘ધ ગર્લ ઓન ધ ટ્રેન’ની હિન્દી રિમેકમાં પરિણીતી ચોપરા લીડ રોલમાં છે. ફિલ્મનો તેનો ફર્સ્ટ લુક રિલીઝ થયો છે. આ ફિલ્મ રાઇટર પૌલા હૉકીન્સની બેસ્ટ સેલર બુક ‘ધ ગર્લ ઓન ધ ટ્રેન’ પર આધારિત છે. આ બુક પરથી હોલિવૂડમાં પણ ફિલ્મ બની છે. હવે આની હિન્દી રિમેક બનવાની છે. આ ફિલ્મમાં પરિણીતી ચોપરા એમિલી બ્લન્ટના રોલમાં દેખાશે.

પરિણીતીએ સોશિયલ મીડિયા પર ફર્સ્ટ લુક રિલીઝ કરતાં લખ્યું કે, ‘એવું જે મેં અગાઉ ક્યારેય નથી કર્યું. મારી લાઈફમાં મેં ભજવેલું સૌથી અઘરું પાત્ર.’

  • આ ફિલ્મ રાઇટર પૌલા હૉકીન્સની બેસ્ટ સેલર બુક ‘ધ ગર્લ ઓન ધ ટ્રેન’ પર આધારિત
  • હોલિવૂડમાં પણ આ જ નામની ફિલ્મ બની હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here