Wednesday, September 29, 2021
Homeપહેલી વખત પુરૂષ મહિલાના પ્રાઇવેટ પાર્ટમાં તેના અંગને પ્રવેશ કરે તેને વર્જિન...
Array

પહેલી વખત પુરૂષ મહિલાના પ્રાઇવેટ પાર્ટમાં તેના અંગને પ્રવેશ કરે તેને વર્જિન સેક્સ કહેવાય

આજકાલ સંબંધ બનાવવા સામાન્ય વાત છે. વર્જિન સેક્સને સેક્સ સંબંધોની સીડી માનવામાં આવે છે. જ્યાં પહેલી વખત પુરૂષ મહિલા સેક્સ સંબંધ બનાવે છે લોકોનું માનવું છે કે પુરૂષ જ્યારે તેના અંગને પહેલી વખત કોઇ મહિલાના અંગમાં પ્રવેશ કરે છે તો તે વર્જિન સેક્સ હોય છે. એટલે અહીંથી જ મહિલાની વર્જિનિટિ ખતમ થઇ જાય છે.

પહેલી વખત સેક્સમાં પણ સાવચેતી રાખવી જરૂરી છે. જેટલી ઘણી વખત સેક્સ કરેલા લોકો દ્રારા અપનાવવામાં આવે છે. કારણકે આ જરૂરી નથી કે જે પાર્ટનરની સાથે સેક્સ કરવામાં જઇ રહ્યા છો તેની વર્જિનિટી સુરક્ષિત છે.

કોઇ મહિલાના અંગમાં પરૂષના અંગને પ્રવેશને જ વર્જિનિટીની ખોઇ દેવું માનવામાં આવે છે. જ્યારે જો અંગમાં અંગના પ્રવેશ સિવાય મુખ મૈથુન, ગુદા મૈથુનની ક્રિયા કરવામાં આવી છે તો એચઆઇવી એડ્સ તેમજ અંગ સંક્રમણનો ડર વધી જાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments