વડોદરા : પાદરાના એકલબારા પાસે ઓનેરો કેમિકલ કંપનીમાં લાગેલી આગમાં 5 કામદાર દાઝ્યા, 3ની હાલત ગંભીર

0
17

 વડોદરા જિલ્લામાં પાદરા તાલુકાના એકલબારા ગામની ઓનેરો કેમિકલ કંપનીના પ્લાન્ટ નં-4માં આગ લાગી હતી. જેમાં 5 વ્યક્તિ દાઝ્યા હતા. જે પૈકી 3ની હાલત ગંભીર છે. તમામ કામદારોને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઓનેરો કેમિકલ કંપનીમાં લાગેલી આગને પગલે કામદારોમાં દોડધામ મચી ગઇ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here