ફ્લિપકાર્ટ દ્વારા 8gb રેમ લેપટોપ પર 40% સુધી ડિસ્કાઉંટ આપવામાં આવી રહ્યું છે

0
0

ફ્લિપકાર્ટ એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડ પર 55 અનલિમિટેડ કેશબેક ઓફર કરવામાં આવે છે સાથે સાથે એક્સિસ બેન્ક ક્રેડીટ કાર્ડ પર 5% વધારાનું ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવે છે અને એમાઈ ના વિકલ્પો પણ આપવામાં આવ્યા છે સાથે સાથે ઇન્ટરનેશનલ ટ્રાવેલર્સ વોરંટી અને બીજી ઘણી બધી અફવાઓ પણ આપવામાં આવી રહી છે.

લીનોવા આઈડિયા પેડ 330 કોર આઈ3 7થ જેન

આ લેપટોપ રૂપિયા 19990 ની કિંમત પર 34 ટકા ડિસ્કાઉન્ટની સાથે ઓફર કરવામાં આવે છે સાથે સાથે આ લેપટોપની સાથે ગ્રાહકોને રૂપિયા 8400 સુધીની ડિસ્કાઉન્ટ મળવામાં આવશે અને રૂપિયા 500 વધારાનું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે આ સ્માર્ટફોનને ગ્રાહકો દ્વારા ઇએમઆઇ પર પણ ખરીદી શકાય છે કે જે રૂપિયા 2500 પ્રતિ મહિનાથી શરૂ થાય છે.

લીનોવા આઈડિયા પેડ 130 કોર આઈ5 8થ જેન

આ લેપટોપ પર ગ્રાહકોને એક્સચેન્જ ઓફર ની અંદર રૂપિયા 8400 સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે આ લેપટોપમાં આઈ એમ આઈ ની શરૂઆત રૂપિયા 3333 પ્રતિ મહિનાથી થાય છે. અને આ લેપટોપનું વજન પણ ખૂબ જ હલકું છે જેથી તેને હાથમાં પકડવું ખૂબ જ સરળ રહેશે.

એચપી પીવીલીઓન 15 ઈસી રેઝેન 5 ક્વાડ કોર

આ લેપટોપ ગ્રાહકો 1990 ની કિંમત પર ૧૪ ટકા ડિસ્કાઉન્ટની સાથે ખરીદી શકે છે અને ગ્રાહકો આ લેપટોપને ઇએમઆઇ પર પણ ખરીદી શકે છે કે જેની શરૂઆત રૂપિયા 4000 166 પ્રતિ મહિનાથી થાય છે સાથે સાથે એક્સચેન્જ ઓફર ની અંદર ગ્રાહકોને રૂ 8400 સુધીનું વધારાનું ડિસ્કાઉન્ટ પણ મળી શકે છે.

એપલ મેક બુક એર કોર આઈ5 5થ જનરેશન

આ લેપટોપની ખરીદી પર ગ્રાહકોને એચડીએફસી પ્રીપેડ ટ્રાન્ઝેક્શન પર રૂપિયા 6,000 નું વધારાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે સાથે સાથે ગ્રાહકોને એક્સચેન્જ ઓફર ની અંદર રૂપિયા 15000 સુધીનું ડિસ્કાઉન્ટ મળી શકે છે અને અમુક મોડલો પર ગ્રાહકોને એક્સચેન્જ ઓફર ની અંદર રૂપિયા 6600 સુધીનું ડિસ્કાઉન્ટ મળશે.

ઇસુસ વિવો બુક ગેમિંગ કોર આઈ5 9થ જેન

આ લેપટોપ ગ્રાહકોને રૂપિયા 54999 ની કિંમત પર ૩૧ ટકા ડિસ્કાઉન્ટની સાથે ઓફર કરવામાં આવે છે આ સ્માર્ટફોન ની અંદર પણ ગ્રાહકોને એક્સચેન્જ ઓફર ની અંદર રૂ 1400 સુધીનું ડિસ્કાઉન્ટ મળી શકે છે. સાથે સાથે આ લેપટોપની ખરીદી માટે ગ્રાહકોને એમ આઈ નો વિકલ્પ પણ આપવામાં આવે છે કે જે રૂપિયા 4583 પ્રતિ મહિનાથી શરૂ થાય છે.

એસર સ્વીફ્ટ 3કોર આઈ5 8થ જેન

આ લેપટોપ ગ્રાહકોને રૂપિયા 47990 ની કિંમત પર ૨૩ ટકા ડિસ્કાઉન્ટની સાથે ઓફર કરવામાં આવે છે અને આ એક ખૂબ જ પોર્ટેબલ ડિવાઈસ સાબિત થઇ શકે છે કેમ કે તે ખૂબ જ પતલુ અને હલકું છે જેથી તેને પકડવો ખૂબ જ સરળ રહે છે આ લેપટોપ માટે ગ્રાહકોને એમાઈ ના વિકલ્પો પણ આપવામાં આવે છે કે જેની શરૂઆત રૂપિયા 7999 પ્રતિ મહિનાથી થાય છે.

એસર નાઇટ્રો 5 રેઝેન 5 ક્વાડ કોર

આ લેપટોપ રૂપિયા 49990 ની કિંમત પર ૨૪ ટકા ડિસ્કાઉન્ટની સાથે ઓફર કરવામાં આવે છે જેની અંદર પહેલાથી જ જેન્યુઈન વિન્ડોઝ ઇન્સ્ટોલ કરી ને તેનો જ આપવામાં આવે છે સાથે સાથે આ લેપટોપની ખરીદી પર ગ્રાહકોને એક વર્ષ અને ઇન્ટરનેશનલ વોરંટી પણ આપવામાં આવે છે.

ઇસુસ રોગ સ્ટ્રીક્સ જી કોર આઈ5 9થ જેન

આ લેપટોપ રૂપિયા 12990 ની કિંમત પર 22 ટકા ડિસ્કાઉન્ટની સાથે ઓફર કરવામાં આવે છે આ લેપટોપની અંદર ગ્રાહકોને એમ આઈ નો વિકલ્પ આપવામાં આવે છે કે જેની શરૂઆત રૂપિયા 4416 પ્રતિ મહિનાથી કરવામાં આવે છે સાથે સાથે ગ્રાહકોને વધારાનું રૂપિયા 5,000 નું ડિસ્કાઉન્ટ પણ ઓફર કરવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here