Thursday, August 5, 2021
No menu items!
Homeનવરાત્રિ : દુધે ભરી તલાવડી ને મોતીડે બાંધી પાળ, પાંચમા નોરતે હિલોળે...
Array

નવરાત્રિ : દુધે ભરી તલાવડી ને મોતીડે બાંધી પાળ, પાંચમા નોરતે હિલોળે ચડી સુરતી નાર

સુરતઃ ગરબાની પાંચમી રાત હવે તો આંખના ઉજાગરા અને પગનો દુઃખાવો માફક આવી ગયો છે. ખેલૈયાઓનો મેક-અપ રેલાઇ જાય છે પણ ઢોલના છેલ્લા તાલે પણ થનગનાટ રેલાતો નથી. ગ્રાઉન્ડ પર કોઇ પોતાના સ્ટેપ્સથી પ્રાઉડ ફીલ કરે છે તો કોઇ પોતાની આગવી અદાઓથી. સતત ચાર-ચાર કલાક ગરબા રમતા સુરતી ખેલૈયાઓ થાકતા નથી અને પાંચમાં નોરતે ગરબા રમવા આવે ત્યારે થાક ભૂલાઇ ગયો હોય અને એનર્જી ડબલ થઇ ગઇ હતી.

fifth day of navratri in surat, garba ground full of gara players

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments