સુરત : પાલિકાના ઈતિહાસમાં પહેલીવાર સામાન્ય સભા ઓનલાઈન મળી

0
5

સુરતઃ પાલિકાના ઇતિહાસની પહેલીવાર ઓનલાઇન સામાન્ય સભા મળી છે. લોકડાઉનને લઈને ધારા 144 કારણે પાલિકાની સામાન્ય સભા પર પણ અસર પડી છે. પાલિકાની સામાન્ય સભા વીડિયો કોન્ફરન્સથી યોજાઈ છે.

મોબાઈલ એપ દ્વારા સામાન્ય સભાનું આયોજન

મોબાઈલ એપ દ્વારા પાલિકાની સામાન્ય સભાનું આયોજન કરાયું હતું. આજે પાલિકાની સામાન્ય સભા મોબાઈલ એપ દ્વારા તમામ નગસેવકોને જોડવામાં આવ્યા હતા. જેમાં 116 કોર્પોરેટરમાંથી 108 કોર્પોરેટર વીડિયો કોન્ફરન્સથી સામાન્ય સભામાં જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here