કોરોના ગુજરાત : રાજ્યમાં 24 કલાકમાં ત્રણ મહિના બાદ પહેલીવાર 1000થી ઓછા દર્દી, સતત 11માં દિવસે નવા દર્દી કરતા ડિસ્ચાર્જ વધુ.

0
6

રાજ્યમાં હવે કોરોનાના દૈનિક કેસો 1000 જેટલા આવી રહ્યા છે. તેમાં પણ છેલ્લા 24 કલાકમાં પહેલીવાર ત્રણ મહિના બાદ પહેલીવાર 1000થી ઓછા એટલે કે 996 કેસ નોંધાયા છે. આ પહેલા 20 જુલાઈના 998 દર્દી નોંધાયા હતા. રાજ્યમાં 24 કલાકમાં 52,192 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 996ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે જ્યારે 1,147 દર્દી સાજા થયા છે. તેમજ 8 દર્દીના મોત થયા છે. જ્યારે સતત 11માં દિવસે નવા કેસ કરતા ડિસ્ચાર્જ થનારા દર્દીની સંખ્યા વધુ નોંધાઈ છે. આ સાથે જ ગુજરાતનો રિકવરી રેટ 88.85 ટકા થઈ ગયો છે. આમ 100 દર્દીએ 89 જેટલા દર્દી સાજા થવા લાગ્યા છે.

બે મહિના બાદ એક્ટિવ કેસ ઘટીને 14,277 થઈ ગયા

ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 54,26,621 લોકોના કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી કુલ 1,60,722 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે 3,646ના કોરોનાને કારણે મોત થયા છે. તેમજ કુલ 1 લાખ 42 હજાર 799 દર્દી સાજા થઈ જતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલ રાજ્યમાં 14,277 એક્ટિવ કેસ છે, જેમાંથી 71 દર્દી વેન્ટિલેટર પર જ્યારે 14,206ની હાલત સ્થિર છે.જ્યારે સવા બે મહિના બાદ એક્ટિવ કેસ ઘટીને 14,277 થઈ ગયા છે. આ પહેલા 12 ઓગસ્ટે એક્ટિવ કેસ 14,282 હતા.

અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં નવા કેસ, કુલ કેસ અને એક્ટિવ કેસ

 

 

1 ઓગસ્ટથી 19 ઓક્ટોબર સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખ નવા નોંધાયેલા કેસ મૃત્યુ ડિસ્ચાર્જ
1 ઓગસ્ટ 1136 24 875
2 ઓગસ્ટ 1101 22 805
3 ઓગસ્ટ 1009 22 974
4 ઓગસ્ટ 1020 25 898
5 ઓગસ્ટ 1073 23 1046
6 ઓગસ્ટ 1034 27 917
7 ઓગસ્ટ 1074 22 1370
8 ઓગસ્ટ 1101 23 1135
9 ઓગસ્ટ 1078 25 1311
10 ઓગસ્ટ 1056 20 1138
11 ઓગસ્ટ 1118 23 1140
12 ઓગસ્ટ 1152 18 977
13 ઓગસ્ટ 1092 18 1046
14 ઓગસ્ટ 1087 15 1083
15 ઓગસ્ટ 1094 19 1015
16 ઓગસ્ટ 1120 20 959
17 ઓગસ્ટ 1033 15 1083
18 ઓગસ્ટ 1126 20 1131
19 ઓગસ્ટ 1145 17 1120
20 ઓગસ્ટ 1175 16 1123
21 ઓગસ્ટ 1204 14 1324
22 ઓગસ્ટ 1212 14 980
23 ઓગસ્ટ 1101 14 972
24 ઓગસ્ટ 1067 13 1021
25 ઓગસ્ટ 1096 20 1011
26 ઓગસ્ટ 1197 17 1047
27 ઓગસ્ટ 1190 17 1193
28 ઓગસ્ટ 1272 14 1050
29 ઓગસ્ટ 1282 13 1111
30 ઓગસ્ટ 1272 17 1095
31 ઓગસ્ટ 1282 14 1025
1 સપ્ટેમ્બર 1310 14 1131
2 સપ્ટેમ્બર 1305 12 1141
3 સપ્ટેમ્બર 1325 16 1126
4 સપ્ટેમ્બર 1320 14 1218
5 સપ્ટેમ્બર 1311 16 1148
6 સપ્ટેમ્બર 1335 14 1212
7 સપ્ટેમ્બર 1330 15 1276
8 સપ્ટેમ્બર 1,295 13 1,445
9 સપ્ટેમ્બર 1,329 16 1,336
10 સપ્ટેમ્બર 1,332 15 1,415
11 સપ્ટેમ્બર 1,344 16 1,240
12 સપ્ટેમ્બર 1365 15 1335
13 સપ્ટેમ્બર 1,326 15 1,205
14 સપ્ટેમ્બર 1,334 17 1,255
15 સપ્ટેમ્બર 1,349 17 1,444
16 સપ્ટેમ્બર 1,364 12 1,447
17 સપ્ટેમ્બર 1,379 14 1,652
18 સપ્ટેમ્બર 1,410 16 1,293
19 સપ્ટેમ્બર 1,432 16 1,470
20 સપ્ટેમ્બર 1,407 17 1,204
21 સપ્ટેમ્બર 1,430 17 1,316
22 સપ્ટેમ્બર 1,402 16 1,320
23 સપ્ટેમ્બર 1,372 15 1,289
24 સપ્ટેમ્બર 1,408 14 1,510
25 સપ્ટેમ્બર 1,442 12 1,279
26 સપ્ટેમ્બર 1417 13 1419
27 સપ્ટેમ્બર 1,411 10 1,231
28 સપ્ટેમ્બર 1,404 12 1,336
29 સપ્ટેમ્બર 1,381 11 1,383
30 સપ્ટેમ્બર 1,390 11 1,372
1 ઓક્ટોબર 1,351 10 1,334
2 ઓક્ટોબર 1,310 15 1,250
3 ઓક્ટોબર 1343 12 1304
4 ઓક્ટોબર 1,304 9 1,246
5 ઓક્ટોબર 1,327 13 1,405
6 ઓક્ટોબર 1,375 10 1,473
7 ઓક્ટોબર 1,311 9 1,414
8 ઓક્ટોબર 1,278 10 1,266
9 ઓક્ટોબર 1,243 9 1,518
10 ઓક્ટોબર 1,221 10 1,456
11 ઓક્ટોબર 1,181 9 1,413
12 ઓક્ટોબર 1,169 8 1,442
13 ઓક્ટોબર 1,158 10 1,375
14 ઓક્ટોબર 1,175 11 1,414
15 ઓક્ટોબર 1,185 11 1,329
16 ઓક્ટોબર 1,191 11 1,279
17 ઓક્ટોબર 1,161 9 1,270
18 ઓક્ટોબર 1091 9 1,233
19 ઓક્ટોબર 996 8 1,147
કુલ આંક 94,972 1,199 93,084

 

રાજ્યમાં કુલ કેસ 1,60,722 અને 3,646ના મોત અને કુલ 1,42,799 દર્દી ડિસ્ચાર્જ

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 40,279 1,875 35,035
સુરત 34,165 822 31,242
વડોદરા 14,497 206 12,242
ગાંધીનગર 4,471 87 3,584
ભાવનગર 4,610 67 4,394
બનાસકાંઠા 2,505 27 2,420
આણંદ 1,292 16 1,222
અરવલ્લી 693 24 523
રાજકોટ 11,636 155 10,463
મહેસાણા 3,480 30 3,058
પંચમહાલ 2,699 20 2,381
બોટાદ 814 5 696
મહીસાગર 1,178 7 1073
પાટણ 2,297 44 2,037
ખેડા 1,468 15 1,372
સાબરકાંઠા 1,434 11 1,357
જામનગર 7,768 35 7,361
ભરૂચ 2,681 15 2,427
કચ્છ 2,555 33 2,273
દાહોદ 1,816 6 1534
ગીર-સોમનાથ 1,668 22 1,478
છોટાઉદેપુર 589 2 495
વલસાડ 1,234 9 1,193
નર્મદા 1,138 1 1031
દેવભૂમિ દ્વારકા 700 5 573
જૂનાગઢ 3,426 33 3,087
નવસારી 1,309 7 1,235
પોરબંદર 531 4 515
સુરેન્દ્રનગર 2,148 12 1,810
મોરબી 1,994 16 1,757
તાપી 756 6 734
ડાંગ 116 0 109
અમરેલી 2,603 25 2,112
અન્ય રાજ્ય 162 3 132
કુલ 1,60,722 3,646 1,42,799

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here