ગુજરાત : સતત ત્રીજા દિવસે નવા 500થી વધુ કેસ, રાજ્યમાં કુલ કેસ 24628, મૃત્યુઆંક 1534 અને 17090 દર્દી ડિસ્ચાર્જ

0
0
  • અમદાવાદમાં 332, સુરતમાં 71, વડોદરામાં 41, ગાંધીનગરમાં 22 કેસ
  • રાજકોટમાં 10, ભરૂચમાં 6, પંચમહાલમાં 5, અમરેલી, અરવલ્લીમાં 4-4 કેસ
  • મહેસાણા, પાટણ, કચ્છ, જામનગર, સુરેન્દ્રનગરમાં 3-3 કેસ
  • બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ, ખેડામાં 2-2 કેસ
  • ભાવનગર, બોટાદ, દેવભૂમિ દ્વારકા, મોરબીમાં 1-1 કેસ

 

Corona Gujarat LIVE, A total of 24,104 cases, 16,672 patient discharges, more than 1500 deaths

 

રાજ્યમાં ત્રણ દિવસથી દરરોજ 500 કરતા વધુ કેસ નોંધાઈ રહ્યાં છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 524 કેસ નોંધાયા છે અને 28 દર્દીના મૃત્યુ થયા છે. જ્યારે 418 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 24628 કેસ નોંધાયા છે. જ્યારે કુલ મૃત્યુઆંક 1534 થયો છો. રાજ્યમાં અત્યારસુધીમાં 17090 દર્દીઓને સાજા થતાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યો છે.

24 કલાકમાં ક્યાં કેટલા કેસ નોંધાયા 
નવા નોંધાયેલા કેસની વિગતો જોઇએ તો અમદાવાદમાં 332, સુરતમાં 71, વડોદરામાં 41, ગાંધીનગરમાં 22, રાજકોટમાં 10, ભરૂચમાં 6, પંચમહાલમાં 5, અમરેલી, અરવલ્લીમાં 4-4, મહેસાણા, પાટણ, કચ્છ, જામનગર, સુરેન્દ્રનગરમાં 3-3, બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ, ખેડામાં 2-2, ભાવનગર, બોટાદ, દેવભૂમિ દ્વારકા, મોરબીમાં 1-1 અને અન્ય રાજ્યમાં 2 કેસ નોંધાયા છે.

છેલ્લા 18 દિવસથી રાજ્યમાં દરરોજ 400થી વધુ અને અમદાવાદમાં 250થી વધુ કોરોનાના કેસ

તારીખ કેસ(કૌંસમાં અમદાવાદના કેસ)
30 મે 412(284)
31 મે 438 (299)
1 જૂન 423(314)
2 જૂન 415(279)
3 જૂન 485(290)
4 જૂન 492(291)
5 જૂન 510(324)
6 જૂન 498(289)
7 જૂન 480(318)
8 જૂન 477(346)
9 જૂન 470(331)
10 જૂન 510(343)
11 જૂન 513(330)
12 જૂન 495(327)
13 જૂન 517 (344)
14 જૂન 511(334)
15 જૂન 514(327)
16 જૂન 524(332)

 

કુલ 23,590 દર્દી, 1506ના મોત અને  16,672 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 16,967 1210 11,822
સુરત 2643 104 1883
વડોદરા 1597 43 1014
ગાંધીનગર 482 21 313
ભાવનગર 169 13 119
બનાસકાંઠા 152 8 122
આણંદ 129 12 104
અરવલ્લી 146 14 121
રાજકોટ 157 5 87
મહેસાણા 187 9 114
પંચમહાલ 126 14 89
બોટાદ 67 2 59
મહીસાગર 120 2 107
પાટણ 117 10 84
ખેડા 106 5 70
સાબરકાંઠા 141 5 92
જામનગર 85 3 59
ભરૂચ 93 5 40
કચ્છ 104 5 68
દાહોદ 48 0 40
ગીર-સોમનાથ 50 0 45
છોટાઉદેપુર 40 0 33
વલસાડ 59 3 30
નર્મદા 32 0 23
દેવભૂમિ દ્વારકા 15 0 14
જૂનાગઢ 47 1 28
નવસારી 40 1 27
પોરબંદર 14 2 9
સુરેન્દ્રનગર 78 3 35
મોરબી 6 1 4
તાપી 6 0 5
ડાંગ 4 0 2
અમરેલી 28 4 10
અન્ય રાજ્ય 49 1 8
કુલ 24,104 1506 16,672

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here