પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી કોરોના પોઝિટિવ, ટ્વીટ કરીને આપી જાણકારી

0
0

ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી કોરોના પોઝિટિવ નિદાન થયા છે. તેમના સંપર્કમાં આવેલા લોકોને તરત જ ટેસ્ટ કરાવવાની એમણે સલાહ આપી છે. પ્રણવ મુખરજીએ ટ્વીટ કરીને આ બાબતે મહિતી આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here