સાબરકાંઠા : પ્રાંતિજ તાલુકામાં ચાર ગ્રામપંચાતોની પેટા ચુંટણી યોજાઇ, ૨૧મીએ મતગણતરી

0
31

સાબરકાંઠા જિલ્લા સહિત પ્રાંતિજ તાલુકા માં પણ ચાર ગ્રામપંચાતો ની પેટા ચુંટણી યોજાઇ હતી જેમાં ચાર સરપંચો અને પાંચ વોર્ડ ના સભ્યો ના ભાવી મતપેટીઓમાં સીલ થયાં.

પ્રાંતિજ તાલુકા માં સરપંચો વોર્ડ ની પેટા ચુંટણી યોજાઇ.
ચાર સરપંચો પાંચ વોર્ડ ના સભ્યો ની ચુંટણી યોજાઇ.
ભાવી સરપંચો તથા સભ્યો ના ભાવી મતપેટીઓમાં સીલ થયાં.
૨૧મીએ મતગણતરી યોજાશે.

સાબરકાંઠા જિલ્લા સહિત પ્રાંતિજ તાલુકા માં પણ ચાર ગ્રામપંચાતો ની પેટા ચુંટણી યોજાઇ હતી જેમાં પ્રાંતિજ તાલુકા માં આવેલ દલાની મુવાડી , અમલાની મુવાડી , ઓરાણ , અમિનપુર સહિત ચાર પંચાયતો માં સરપંચ માટે તથા બે પંચાયતો માં સરપંચ સહિત કુલ પાંચ વોર્ડ ના સભ્યો ની ચુંટણી યોજાઇ હતી તો ચારેય ગામોમાં મતદાતાઓ દ્વારા પોતાના મતાધિકાર નો ઉપયોગ કર્યો હતો તો આજ સાજ સુધીમાં ચારેય સરપંચો તથા પાંચ વોર્ડ ના સભ્યો નું ભાવી મત પેટીમાં સીલ થશે અને મતગણતરી ૨૧ મી તારીખે યોજાશે .

રિપોર્ટર : સંજય રાવલ, CN24NEWS, પ્રાંતિજ, સાબરકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here