Home બ્રેકીંગ ન્યૂઝ અમદાવાદ જિલ્લામાં કોરોનાના વધુ ચાર કેસ, ધોળકાના ત્રાસદ ગામમાં આવેલી કેડિલા ફાર્માના...

અમદાવાદ જિલ્લામાં કોરોનાના વધુ ચાર કેસ, ધોળકાના ત્રાસદ ગામમાં આવેલી કેડિલા ફાર્માના વધુ બે કર્મચારી કોરોનાગ્રસ્ત

0
3

અમદાવાદ જિલ્લામાં આજે વધુ ચાર કેસ નોંધાયા છે. દસ્ક્રોઈના જેતલપુર, સાણંદના ગોધાવી અને ધોળકામાં કેડીલાના વધુ બે કર્મચારીઓને કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. જિલ્લામાં કુલ કેસની સંખ્યા 117 થઈ ગઈ છે. ધોળકામાં સૌથી વધુ 51 કેસ નોંધાયા છે.

Live Scores Powered by Cn24news