Wednesday, August 4, 2021
Google search engine
HomeSample Page

Sample Page Title

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ ના સ્વયં સેવકો દ્વારા રોટી સેવા થકી ઘરે ઘરે જઈને 3000 જેટલી રોટલી એકત્ર કરવામાં આવી અને શ્રમજીવીઓ ને ભોજન મળી રહે તે માટે શ્રી માંડવરાયજી યુવા ગ્રુપ દ્વારા સતત સેવા યજ્ઞ ચાલુ છે.
                              
કોરોના અને લોકડાઉન સમય ના સમયે પોતાના વતન જવા માટે તત્પર શ્રમજીવીઓ મોરબી અને હળવદ ના આસપાસ ના વિસ્તારો માંથી હળવદ ના જિન વિસ્તાર માં આવી પહોંચ્યા છે ત્યારે આ શ્રમજીવીઓ ને ભૂખ્યા સૂવું નો પડે તે માટે હળવદ ની વિવિધ સંસ્થાઓ એ ભેગા મળી અને સેવાયજ્ઞ આરંભયો છે જેમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ ના સ્વયંસેવકો રોટીસેવા થકી ઘરે ઘરે જઈને 3000 જેટલી રોટલી એકત્ર કરી હતી અને લોકડાઉન શરું થયું ત્યારથી શ્રી માંડવરાયજી યુવા ગ્રુપ દ્વારા પણ સતત ભોજન વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને હળવદ નગરપાલિકા દ્વારા પીવાના પાણી ન ટેન્કર સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી શહેર ના જનતા ફૂડ મોલ દ્વારા તમામ શ્રમજીવીઓ માટે ભોજન વ્યવસ્થા માં મદદ મળી રહી છે ત્યારે આ મહામારી માં સર્વે લોકો પોતાનું યોગદાન આપી અને કોરોના સામેની લડાઈ માં જીત મળે અને એ દરમિયાન કોઈ ને ભૂખ્યું સૂવું નો પડે તે માટે પ્રયત્નશીલ છે અને સેવા કાર્ય માં નિમિત બની રહ્યા છે ત્યારે શ્રમજીવીઓ ને વતન જવા માટે ની વ્યવસ્થા થાઈ તે માટે તંત્ર પ્રયત્નશીલ છે તેવું જાણવા મળ્યું છે.
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી 
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments