Sunday, September 19, 2021
Homeબનાસકાંઠા : દાંતા તાલુકાના નારગઢ ગામની સીમમાંથી જુગારીયા ઝડપાયા.
Array

બનાસકાંઠા : દાંતા તાલુકાના નારગઢ ગામની સીમમાંથી જુગારીયા ઝડપાયા.

 

IGP સા.શ્રી જે.આર.મોથલી યા સાહેબ સરહદી રેન્જ ભુજ નાઓ તરફથી આપેલ સૂચના અંતર્ગત પોલીસ અધિક્ષક શ્રી તરુણકુમાર દુગ્ગલ સાહેબ બનાસકાંઠા, પાલનપુર તથા નાયબ પોલીસ અધિક્ષક SC/ST શાખા પાલનપુર શ્રી વી.કે.પંડયા સા.ચાર્જ પાલનપુર ડીવીઝન ના માર્ગદર્શક હેઠળ એચ.એલ.જોષી દાંતા પો.સ્ટે. તથા અ.હેઙકોન્સ બાબુભાઇ દાનાભાઇ તથા અ.હેઙકોન્સ વાસીમખાન જાફરખાન તથા અ.હેઙકોન્સ રાહુલભારથી ગોવિદભારથી તથા અ.પો.કોન્સ ભુપતસિહ તેજાજી તથા અ.પો.કોન્સ યોગેન્દ્રસિહ હિમતસિહ વિગેરે પોલીસ સ્ટાફના પો.માણસો નાઓ સાથે દાંતા પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા દરમ્યાન નારગઢ ગામની સીમમાં આવેલ નદીના પટમાં જાહેરમાં તીનપતિનો જુગાર રમી રમાડે છે તેવી બાતમી આધારે પંચો સાથે રેડ કરતાં જુગારના સાહીત્ય તથા રોકડ રકમ રૂ.૧૫,૦૪૦/ તથા મોબાઇલ નંગ.૪ કિરૂ.૨૫૦૦/ કુલ્લે કિરૂ.૧૭,૫૪૦/ ના મુદામાલ સાથે ચાર ઇસમોને પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

 

રિપોર્ટર : મહેશ સેનેમા, CN24NEWS, દાંતા, અંબાજી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments