Thursday, August 5, 2021
Homeદહેગામ : તલોદ નગરપાલિકાના ભાજપના આગેવાનો દ્વારા ગાંધીજીની પ્રતિમાને ફુલ હાર પહેરાવી...
Array

દહેગામ : તલોદ નગરપાલિકાના ભાજપના આગેવાનો દ્વારા ગાંધીજીની પ્રતિમાને ફુલ હાર પહેરાવી ગાંધીજયંતિની ઉજવણી કરવામાં આવી.

     

 

દહેગામ : તલોદ નગરપાલિકાના ભાજપના આગેવાનો દ્વારા ગાંધી જયંતીના દિવસે ગાંધીજીની પ્રતિમાને ફુલ હાર પહેરાવવામાં આવ્યા. આજે સમગ્ર દેશમાં ગાંધી જયંતી પર્વની ઠેર ઠેર ઉજવણી થઇ રહી છે. તેવા સમયે તલોદ નગરપાલિકાના ભાજપના આગેવાનો સ્થાનિક ધારાસભ્ય, નગરપાલિકાના પ્રમુખ, કારોબારી ચેરમેન, ઉપપ્રમુખ મહામંત્રીઓ, નગરપાલિકાના કોર્પોરેટર, ચીફ ઓફિસર સહિત ભેગા મળીને આજે ગાંધીજીની પ્રતિમાને સુતરની આટી આપીને તેમની પ્રતિમાને ફૂલહાર પહેરાવી દંડવત પ્રણામ કરીને ગાંધીજયંતિની ઉજવણી ના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.

 

      

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments