ગાંધીનગર જિલ્લાના રાયપુર નર્મદા કેનાલ પાસે આવેલ પુલ ઉપર બની વિચિત્ર ઘટના

0
173

 • ગાંધીનગર જિલ્લાના રાયપુર નર્મદા કેનાલ પાસે આવેલ પુલ ઉપર બની વિચિત્ર ઘટના
 • આ બનાવ સ્થળે મોટી સંખ્યામા લોકો જોવા મળી રહ્યા છે
 • આ બનાવની વિગત એવી બનવા પામી છે કે દહેગામ તાલુકાના બારીયા ગામના પિતા અને પુત્ર અમદાવાદ તરફથી પોતાનુ બાઈક લઈ દહેગામ તરફ જતા રાયપુર આવેલ આવેલ નર્મદા કેનાલ ના પુલ ઉપર આ ઘટના બની
 • દહેગામ તાલુકાના બારીયા બારડોલી ગામે રહેતા વિજય ગોવિંદભાઈ ચૌહાણ પિતા પુત્ર આ પુલ ઉપર આવતા અચાનક મોબાઈલ પડી ગયો ત્યારે વિજય મોબાઈલ લેવા ગયો તેની પલવારમા  તે કેનાલમા કઈ રીતના પડ્યો

 • પિતાનુ નિવેદન લેતા જાણવા મળ્યુ છે કે અમે બંને સાથે એક બાઈક ઉપર આવતા આ પુલ ઉપર તેનો મોબાઈલ પડી ગયો તે લેવા ગયો ત્યારે કોઈ ગાડીવાળા સાથે બબાલ થતા તેને ઉચકીને કેનાલમા ફેક્યો
 • પરંતુ ત્યા ઉભેલા કેટલાક સ્થાનિક લોકોને આ વાત ગળે ઉતરતી નથી અને પોલીસને પણ આ વાત શંકાના દાયરામા લાગે છે
 • પોલીસ તપાસમા સાચી હકીકત બહાર આવશે

 

 

 • હાલમા તરવૈયાઓ આ લાશને શોધી રહ્યા છે
 • ઘટના સ્થળે પોલીસનો કાફલો દોડી આવ્યો
 • નર્મદા કેનાલ ઉપર પિતાની સામે પુત્રનુ મોત કેનાલમા પડતા પુત્રને જોયો પરંતુ પિતા પુત્રને જોઈ રહ્યા
 • ઘટના સ્થળે મોટી સંખ્યામા વાહન ચાલકો અને લોકો ઉમટી પડ્યા

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here