ગાંધીનગર : કોરોનાની ગાઈડલાઈન મુજબ કુલ 41 અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા

0
5

કોરોનાના કારણે મૃત્યુ પામેલા લોકોના પાટનગરના સેક્ટર-30ના મુક્તિધામમાં કોવિડની ગાઇડ લાઇન મુજબ જિલ્લાના 35 તેમજ અન્ય વિસ્તારના 6 એમ કુલ 41 સદગતોના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા.

સેક્ટર-23ના 52 વર્ષીય આધેડ, વાવોલના 54 વર્ષીય આધેડ, પેથાપુરની 58 વર્ષીય મહિલા, 67 વર્ષીય મહિલા, પીંપળજની 67 વર્ષીય મહિલા, રાંદેસણના 71 વર્ષીય વૃદ્ધ, કુડાસણના 55 વર્ષીય આધેડ, રાયસણની 70 વર્ષીય મહિલા, દેલવાડના 61 વર્ષીય વૃદ્ધ, જામળાની 78 વર્ષીય મહિલા, કલોલના 58 વર્ષીય આધેડ, હાલીસાની 42 વર્ષીય મહિલા, સેક્ટર-13ના 57 વર્ષીય આધેડ, ધણીયોલના 57 વર્ષીય આધેડ, પાલજના 42 વર્ષીય યુવાન, પીંડારડાના 38 વર્ષીય યુવાન, માણસાની 66 વર્ષીય મહિલા, કુડાસણના 53 વર્ષીય આધેડ, સેક્ટર-28ના 52 વર્ષીય આધેડ, સેક્ટર-29ના 75 વર્ષીય વૃદ્ધ, તારાપુરની 56 વર્ષીય મહિલા, કોલવાડની 67 વર્ષીય મહિલા, સેક્ટર-26ના 65 વર્ષીય વૃદ્ધ, સરગાસણનો 45 વર્ષીય યુવાન, રંગપુરની 60 વર્ષીય મહિલા, શિહોલી મોટીનો 37 વર્ષીય યુવાન, દેલવાડના 69 વર્ષીય વૃદ્ધ, સેક્ટર-3નો 48 વર્ષીય યુવાન, સેક્ટર-2ના 71 વર્ષીય વૃદ્ધ, સેક્ટર-3ની 72 વર્ષીય મહિલા, ગાંધીનગરની 44 વર્ષીય મહિલા, કુડાસણના 60 વર્ષીય વૃદ્ધ, સેક્ટર-23ના 71 વર્ષીય વૃદ્ધ, કલોલનો 48 વર્ષીય યુવાન, સેક્ટર-5ના 59 વર્ષીય આધેડના કોવિડની ગાઇડ લાઇન મુજબ અગ્નિંસ્કાર કરાયા હતા.

જ્યારે અન્ય જિલ્લામાંથી મહેસાણાનો 21 વર્ષીય યુવાન, અમદાવાદમાંથી 68 વર્ષીય વૃદ્ધ, 58 વર્ષીય આધેડ, 46 વર્ષીય યુવાન, 66 વર્ષીય વૃદ્ધ, 35 વર્ષીય યુવાનને કોવિડની ગાઇડ લાઇન મુજબ અગ્નિસંસ્કાર કરાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here