દહેગામ તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા મહિલા પ્રમુખનું પુષ્પોસરથી સ્વાગત કરતા તાલુકાના તલાટી મંત્રીઓ.

0
41

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકા પંચાયતના ભાજપ પક્ષ ઉપરથી ચૂંટાયેલા તાલુકા પ્રમુખ નેહાબેન પટેલને સર્વનો આવકાર મળી રહ્યો છે. ત્યારે આજે દહેગામ તાલુકા પંચાયત પ્રમુખને તાલુકાના તલાટી મંત્રી શ્રી હિતેશભાઈ પટેલ અને જયદીપસિંહ રાઠોડ અને તેમનો સ્ટાફ આજે સૌ ભેગા મળીને તેમને આવકારીને પુષ્પસરીથી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગાંધીનગરના સિંચાઇ વિભાગના અધિકારી જોષીભાઈ તેમજ દહેગામ તાલુકાના જાણીતા પત્રકાર જગમાલ ભાઈ દેસાઈ અને અન્ય ચૂંટાયેલા પ્રતિનિધિઓ હાજર રહેવા પામ્યા હતા.

 

 

દહેગામ તાલુકામાં ચૂંટાયેલા ભાજપનાં મહિલા પ્રમુખ નેહાબેન પટેલનું તલાટીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું.
ગાંધીનગર જિલ્લાના સિંચાઈ પરના અધિકારી અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ હાજર રહેવા પામ્યા હતા.

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24newsહરસોલી, દહેગામ, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here