ગાંધીનગર : દહેગામ તાલુકાના વટવા ગામે થી SOG પોલીસે 4 કીલો જેટલો ગાંજો પકડ્યો

0
112

 

  • ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના વટવા ગામે એસઓજી પોલીસ ત્રાટકી
  • વટવા ગામના ખેતરમા રહેતા બુધાજીના ઘરેથી ગાંજો પકડાયો
  • વટવા ગામથી એક કીલોમીટર દુર ખેતરમા રહેતા બુધાજી પ્રતાપજી પરમારના ઘરેથી એસઓજી પોલીસે અંદાજીત ત્રણથી ચાર કીલો જેટલો ગાંજો પકડ્યો

 

  • હાલમા વટવા ગામમા ખેતરમા રહેતા બુધાજીના ઘરે દસ જેટલી એસઓજી પોલીસ સ્ટાફ પંચનામુ કરી રહી છે
  • અને આ ઘટના સ્થળે મોટી સંખ્યામા લોકો આ બનાવના સંદર્ભે ઉમટી પડ્યા છે
  • પોલીસની ગાડીઓ અને મારૂતી ગાડીઓ આ બનાવના સ્થળે દેખાઈ રહી છે
  • વટવા ગામમા રહેતા બુધાજી પ્રતાપજી પરમારના ઘરેથી પ્લાસ્ટિકની પીળા કલરની કોથળીમા પોલીસે ગાંજો જપ્ત કર્યો છે
  • હાલમા બનાવના સ્થળે પોલીસ પંચનામુ કરી રહી છે ગાંજાની કીમત નક્કી થવા પામી નથી

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here