Monday, December 5, 2022
Homeગુજરાતમહીસાગર : ખાનપુરના મેણા ગામના ભાદર કેનાલમાં પડ્યું ગાબડું

મહીસાગર : ખાનપુરના મેણા ગામના ભાદર કેનાલમાં પડ્યું ગાબડું

- Advertisement -

મહીસાગર જીલ્લા ભાદર કેનાલમાં પડ્યું મોટું ગાબડું
ખાનપુરના મેણા ગામ પાસેના કેનાલમાં પડ્યું ગાબડું

કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોની આશા પર ફરી ફળ્યું પાણી
શિયાળુ સીઝન માટે છોડવામાં આવેલ પાણીને લઈ પડ્યું ગાબડું
સિંચાઈ વિભાગ દ્વારા સાફ સફાઈમાં લાખો રૂપિયા ખર્ચ કરવા છતાં પાણી ન પહોંચ્યું
સિંચાઈ વિભાગ દ્વારા તાત્કાલીક કામગીરી કરવા ખેડૂતોએ કરી માંગ

રીપોટર : સંદીપ દેવશ્રયી, મહીસાગર

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular