કાંકરેજ : ભૂસ્તર શાસ્ત્રી કચેરીએ ઓપરેશન પાડ્યું પાર, બિન અધિકૃત ખનન કરતું એક હિટાચી મશીન ચાર ડમ્પર ઝપ્ત

0
24
કાંકરેજ તાલુકામાં ભુ માફિયા માં ફફડાટ…
રાત્રે 3 વાગ્યા ના બનાસકાંઠા ભૂસ્તર શાસ્ત્રી કચેરીએ ઓપરેશન પાર પાડ્યું…
કાંકરેજ તાલુકાના ઉંબરી અને રાનેર બનાસ નદી પટમાંથી બિન અધિકૃત ખનન કરતું એક હિટાચી મશીન ચાર ડમ્પર ઝપ્ત…
રોયલ્ટી પાસ વગર રેતી ખનીજ વહન કરતા ચાર ડમ્પર ઝપ્ત કરી સનસનાટી મચાવી દીધી છે…
અને સાથે ગાંધીનગર ભૂસ્તર શાસ્ત્રી  અધિકારીઓએ વેલા ત્રણ ડમ્પર ઝપ્ત કરી..
 શિહોરી પોલીસ સ્ટેશને કુલ સાત ડમ્પર સુપ્રત   રાખવામાં આવેલ   છે…
દસ લાખથી વધુ રકમના દંડની વસુલાત થવાની શક્યતા…
અહેવાલ : ગીરીશ જોષી, CN24NEWS, કાંકરેજ, બનાસકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here