ગીર સોમનાથ : 6 મહિનાની બાળકી નું કર્યું અપહરણ , પોલીસે કરી બે આરોપી ની ધરપકડ

0
203

ગીર સોમનાથ જીલ્લા પ્રભાસપાટણ શહેરમાં રહેતા અનુસૂચિત જાતિ હાડી સમાજ ના મહીલા ના પતિ ભીડીયા બોટ મા મજુરી કામ કરતા હતા અને ઉપાડ ની જરુરીયાત હોવાના કારણે રુપિયા લીધેલ હતા ત્યાબાદ સમય અનુસાર રુપિયા પરત આપવામાં ન આવતા ગેરકાયદેસર ઘરે જઈ મહીલા અને તેની ૬ મહિના ની  દિકરી નુ અપહરણ કરેલ.

 

 

 

 

જાતી સુચક અપશબ્દ બોલેલ અને ઈજ્જત લુટવાના પ્રયત્નો અને જાંનથી મારી નાખવાની ધંમકી આપવાને કારણે પિડીત પરીવારો દ્રારા સમાજ ના અધ્યક્ષ અમૃતા બહેન અખિયા ને સમગ્ર ઘટના ની વિગતવાર જણાવતા  પ્રભાસપાટણ શહેરમાં પી એસ આઈ દ્વારા એટ્રોસીટી એક્ટ હેઠળ કાનૂની કાર્યવાહી કરાવા માટે ની માંગ કરેલ છેં. અને હાલ આરોપી ની ધરપકડ કરેલ છે. 

 

 

 

રિપોર્ટર : મનોજ ચૌહાણ, CN24NEWS, ગીર સોમનાથ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here