Monday, September 20, 2021
Homeગીર સોમનાથ જીલ્લાનું વડુ મથક આજે 4:00 વાગ્યાથી સજજડ બંધ.
Array

ગીર સોમનાથ જીલ્લાનું વડુ મથક આજે 4:00 વાગ્યાથી સજજડ બંધ.

ગીર સોમનાથ જીલ્લાનું વડુ મથક આજે 4:00 વાગ્યાથી સજજડ બંધ.

 

કોરોનાના વધતા જતા સંક્રમણના લીધે વેપારીઓએ તંત્ર સાથે મીટીંગ યોજી લીધો નિર્ણય.

મુખ્ય સટટાબજાર, ગાંધીચોક, ટાવરચોક, એસ.ટી વિસ્તાર સહીત તમામ બજારો સુમસામ જોવા મળ્યા.

કોરોનાની ચેઇન તોડવા વેરાવળવાસીઓ બન્યા કટીબધ્ધ.

પોલીસ તંત્રનો ચુસ્ત બંદોબસ્ત તૈનાત.

 

રિપોર્ટર : પ્રદીપ નિમ્બાર્ક, CN24NEWS, વેરાવળ, ગીર સોમનાથ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments