Tuesday, October 26, 2021
Homeગીર સોમનાથ : ખોડિયાર માનવ સેવા ટ્રસ્ટ તરફથી ઉના અસરગ્રસ્તો માટે ફૂડ...
Array

ગીર સોમનાથ : ખોડિયાર માનવ સેવા ટ્રસ્ટ તરફથી ઉના અસરગ્રસ્તો માટે ફૂડ પેકેટ કામગીરી.

તાઊતે વાવાઝોડા ગુજરાત માં પ્રવેશ્યા બાદ જે તબાહી સર્જાવી છે. તો બીજી બાજું પ્રવર્તમાન પરિસ્થિતિમાં માનવતા મહેકી અને હાલ કોરોના મહામારી ના પગલે ભયંકર મંદી વચ્ચે નાના અને મધ્યમ વર્ગ ના લોકો કઠિન પરિસ્થિતિ ના દિવસો માંથી પસાર થઈ રહ્યા છે. ત્યારે શ્રી ખોડિયાર માનવ સેવા ટ્રસ્ટ તરફથી ઉના અસરગ્રસ્તો માટે ફૂડ પેકેટ કામગીરી પ્રમુખશ્રી રમેશભાઈ છાત્રોડિયા તથા મંત્રી શ્રી બાબુભાઈ વાઢેરની રાહબરી હેઠળ કરવામાં આવી રહી છે.

 

રિપોર્ટર : દિપક જોષી, CN24NEWS, ગીર સોમનાથ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments