મહિલાઓને સેક્સ કરવાના એવા કારણ જણાવ્યા કે પુરૂષોના ઉડી જશે હોશ

0
139

સેક્સ માનવીય જીવનનો એક ભાગ છે. મહિલાઓ પુરૂષોને આખરે કેમ પસંદ કરે છે. અને એવી કઇ ખાસ વાત છે જેનાથી પ્રભાવિત થઇને કોઇ પુરૂષની સાથે સેક્સુઅલ સંબંધ બનાવવા માટે તમને રાજી કરે છે. આ તથ્ય પર રિસર્ચ કર્યા બાદ ટેક્સાસ વિવિના મનોવિજ્ઞાન વિભાગના પ્રોફેસર્સે એક પુસ્તક લખ્યું છે આ પુસ્તકનું નામ છે વાય વુમન હેવ સેક્સ.

રિસર્ચ દરમિયાન જોવામાં આવ્યું છે કે ખાસ કરીને પુરૂષોને મહિલાઓ સેક્સુઅલી એટ્રેક્ટિવ લાગે છે. જ્યારે મહિલાઓને પુરૂષોમાં એવી વાત નજર નથી આવતી. રિસર્ચ દરમિયાન 1000 મહિલાઓનું ઇન્ટરવ્યું કર્યું. જેમા મહિલાઓને પુરૂષોની સાથે સૂવાના કારણો જણાવ્યા…

એક મહિલાએ જણાવ્યું કે તે સેક્સ એટલા માટે કરે છે જેથી કંટાળાને દૂર કરી શકે કારણકે સેક્સ કરવું લડવા કરતા સહેલું છે જ્યારે અન્ય મહિલાઓએ માઇગ્રેન અને માથાના દુખાવાને દૂર કરવા આ ઉપચાર છે.

કેટલીક મહિલાઓએ કહ્યું કે દયા ના કારણે પુરૂષોની સાથે સૂઇ જાય છે. પોતાના સ્વાર્થ માટે પણ સેક્સનો ઉપયોગ કરે છે જેમ કે રૂપિયા અને કેટલીક વસ્તુઓને હાંસલ કરવા માટે પણ કરે છે. તો ઘણી મહિલાઓએ કહ્યું કે તે સેક્સુઅલ પરર્ફોર્મન્સને ઇમ્પ્રુવ કરી શકે, તેમજ સેક્સુઅલ સ્કિલ્સને વધારે સારી કરી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here