સાબરકાંઠા : બકરી‌ ઇદ બાદ મૃત પશુઓના અવશેષો હિંમતનગરની હાથમતી નદીના પટમાં ફેકાયા

0
32

બકરી‌ ઇદ બાદ મૃત પશુઓના અવશેષો હિંમતનગરની હાથમતી નદીના પટમાં ફેકાયા

નદી ના ડીપ બ્રીજ પર દુર્ગંધ ફેલાતા લોકોમાં રોષનો માહોલ

અગાઉ પણ આ રીતે હાથમતી નદીમાં અવશેષો ફેકાયા હતા – વિ.એચ.પી

શ્રાવણ માસમાં નદી કિનારે આવેલા મંદિર જતા લોકોની આસ્થાને ઠેસ પહોચી,

પાલિકા દ્વારા તાત્કાલિક આ અંગે કાર્યવાહી કરાય તેવી માંગ

જીલ્લા કલેકટર ના નિવાસ સ્થાન નજીક ની ઘટના

રિપોર્ટર : ભારતસિંહ રાઠોડ, CN24NEWS, સાબરકાંઠા