અરવલ્લી જિલ્લાના ખેડૂતો માટે સારા સમાચાર : મેશ્વો જળાશયમાંથી સિંચાઈ માટે ચોથા તબક્કાનું પાણી છોડાયું.

0
11

અરવલ્લી જિલ્લાના ખેડૂતો માટે સારા સમાચાર.

મેશ્વો જળાશય માંથી સિંચાઈ માટે ચોથા તબક્કાનું પાણી છોડાયું.

 

મેશ્વોની મુખ્ય કેનાલમાં 50 ક્યુસેક પાણી છોડાયું.

ચોથા તબક્કાનું પાણી સતત 20 દિવસ સુધી રહેશે ચાલુ.

કાંઠા વિસ્તારની ૧૫૦૦ હેક્ટર જમીનને પ્રત્યક્ષ રીતે થશે પિયતનો લાભ.

પાણીથી કુવા બોર રિચાર્જ દ્વારા પરોક્ષ રીતે ૧૦ હજાર હેકટર જમીનને થશે લાભ.

જિલ્લામાં રવિ પાકમાં ૬૮ હજાર હેકટર જમીનમાં થયું છે ઘઉંનું વાવેતર.

જળાશયમાંથી પાણી છોડાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ.

 

રિપોર્ટર : ઋતુલ પ્રજાપતિ, CN24NEWS, અરવલ્લી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here