સરકારી નોકરી : દક્ષિણ પૂર્વ રેલવેમાં પેરામેડિકલ જગ્યા પર ભરતી માટે અપ્લાય કરો

0
4

દક્ષિણ પૂર્વ રેલવે (SER)એ પેરામેડિકલ જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. આ રિક્રૂટમેન્ટ ડ્રાઈવ દ્વારા સ્ટાફ નર્સ સહિત અલગ-અલગ જગ્યા પર ભરતી કરવામાં આવશે. ઈચ્છુક કેન્ડિડેટ્સ ઓફિશિયલ વેબસાઈટ ser.indianrailways.gov.in પર અપ્લાય કરી શકે છે. આ 53 જગ્યા પર કોન્ટ્રાક્ટ બેઝ ભરતી થશે.

લાયકાત
આ જગ્યા માટે ધોરણ 10 પાસથી લઈને નર્સિંગમાં ડિગ્રી હોલ્ડર અપ્લાય કરી શકે છે.

ઉંમર
અપ્લાય કરનારા કેન્ડિડેટ્સની ઉંમર 18થી 40 વર્ષ હોવી જોઈએ. વધારે જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ.

 

સેલરી
સિલેક્ટ થયેલા કેન્ડિડેટ્સને 18 હજારથી 44,900 રૂપિયાનો પગાર મળશે.

મહત્ત્વની તારીખો
અપ્લાય કરવાની છેલ્લી તારીખ: 7 મે

 

આ રીતે અપ્લાય કરો
ઈચ્છુક અને યોગ્ય કેન્ડિડેટ્સ નક્કી કરેલી તારીખ પહેલાં જરૂરી ડોક્યુમેન્ટ સાથે એપ્લિકેશન ફોર્મ [email protected] પર મેલ કરી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here