Saturday, September 25, 2021
Homeસરકારી નોકરી : સ્ટાફ નર્સની 503 જગ્યા પર ભરતી માટે અપ્લાય કરો
Array

સરકારી નોકરી : સ્ટાફ નર્સની 503 જગ્યા પર ભરતી માટે અપ્લાય કરો

બાબા ફરીદ યુનિવર્સિટી ઓફ હેલ્થ સાયન્સ (BFUHS)એ સ્ટાફ નર્સની 503 જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. આ જગ્યા માટે એપ્લિકેશન પ્રોસેસ આજથી એટલે કે 1 મેથી શરુ થશે. ઈચ્છુક કેન્ડિડેટ્સ ઓફિશિયલ વેબસાઈટ bfuhs.ac.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકો છો. આ જગ્યા માટે અપ્લાય કરવાની તારીખ 15 મે સુધી છે.

લાયકાત
આ જગ્યા માટે અપ્લાય કરનારા કેન્ડિડેટ્સની પાસે માન્ય યુનિવર્સિટીનું Bsc નર્સિંગ કે પછી સમકક્ષ ડિગ્રી હોવી જોઈએ.

મહત્ત્વની તારીખો:
પ્રોસેસ શરુ થયાની તારીખ: 1 મે
અપ્લાય કરવાની છેલ્લી તારીખ:15 મે

આ રીતે અપ્લાય કરો
ઈચ્છુક અને યોગ્ય કેન્ડિડેટ્સ આ જગ્યા પર 15 મે સુધી ઓફિશિયલ વેબસાઈટ bfuhs.ac.in પર ઓનલાઈન મોડ દ્વારા અરજી કરી શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments