Tuesday, September 28, 2021
Homeસરકારી નોકરી : BECILએ 567 પદો પર ભરતી જાહેર કરી
Array

સરકારી નોકરી : BECILએ 567 પદો પર ભરતી જાહેર કરી

BECIL (બ્રોડકાસ્ટ એન્જિનિયરિંગ કન્સલ્ટન્ટ ઈન્ડિયા લિમિટેડ)એ ઈન્વેસ્ટર્સ, સુપરવાઈઝ સહિતના વિવિધ પદો પર ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ વધારી છે. સાથે જ પદોની સંખ્યામાં પણ વધારો કર્યો છે. હવે કુલ 567 પદો પર ભરતી કરવામાં આવશે. ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર 30 એપ્રિલ સુધી અરજી કરી શકશે.

પદોની સંખ્યા: 567

પદ સંખ્યા
ઈન્વેસ્ટર્સ 300 +50
સુપરવાઈઝર 145
સિસ્ટમ એનાલાઈઝ 02
સીનિયર ડોમેન એક્સપર્ટ 19
જુનિયર ડોમેન એક્સપર્ટ 25
UDC 04
MTS 16
SME 05
યંગ પ્રોફેશનલ 05

યોગ્યતા
આ પદો માટે ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ ઉમેદવાર અરજી કરી શકે છે. પદાનુસાર એજ્યુકેશનલ ક્વોલિફિકેશન જોવા માટે તમે ઓફિશિયલ નોટિફિકેશન જોઈ શકો છે.

વય મર્યાદા
વિવિધ પદો માટે અરજી કરનારા ઉમેદવારોની ઉંમર 45થી 60 વર્ષની હોવી જોઈએ. પદ પ્રમાણે વય મર્યાદા જોવા માટે તમે ઓફિશિયલ નોટિફિકેશન જોઈ શકો છો.

અરજી કરવાની છેલ્લી તારીખ: 30 એપ્રિલ

સિલેક્શન પ્રોસેસ
આ પદો માટે અરજી કરનારા ઉમેદવારોનું સિલેક્શન અલગ અલગ સિલેક્શન મેથડ પ્રમાણે થશે.

એપ્લિકેશન ફી
જનરલ, OBC, મહિલા, એક્સ સર્વિસ મેન: 955 રૂપિયા
SC, ST, EWS, PH: 670 રૂપિયા

સેલરી
ઈન્વેસ્ટિગેટરના પદ માટે સિલેક્ટ થયેલા ઉમેદવારને દર મહિને 24,000 રૂપિયા, સુપરવાઈઝરના પદ માટે સિલેક્ટ થયેલા ઉમેદવારને દર મહિને 30,000 રૂપિયા અને સિસ્ટમ એનાલિસ્ટને દર મહિને 80,000 રૂપિયાનો પગાર મળશે.

આ રીતે અરજી કરો
ઈચ્છુક અને યોગ્ય ઉમેદવારો ડેડલાઈનની અંદર ઓફિશિયલ વેબસાઈટ પરથી ઓનલાઈન અરજી કરી શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments