સરકારી નોકરી : હરિયાણા સ્ટાફ સિલેક્શન કમિશને કોન્સ્ટેબલની 520 જગ્યા પર ભરતી

0
0

હરિયાણા સ્ટાફ સિલેક્શન કમિશન (HSSC)એ પોલીસ વિભાગ કમાન્ડો વિંગમાં (ગ્રુપ C)માં પુરુષ કોન્સ્ટેબલની જગ્યા માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. આ જગ્યા માટે એપ્લિકેશન પ્રોસેસ 14 જૂનથી શરુ થઈ ગઈ છે. આ રિક્રૂટમેન્ટ ડ્રાઈવથી કુલ 520 જગ્યા પર ભરતી કરવામાં આવશે. ઈચ્છુક કેન્ડિડેટ્સ 29 જૂન સુધી ઓફિશિયલ વેબસાઈટ hssc.gov.in દ્વારા અપ્લાય કરી શકે છે.

લાયકાત
આ જગ્યા પર અપ્લાય કરનારા કેન્ડિડેટ્સ કોઈ માન્ય બોર્ડમાં 10+2 કે તેના સમકક્ષ પાસ હોવા જોઈએ. આ ઉપરાંત એક વિષય કે ઉચ્ચ શિક્ષણના રૂપમાં હિન્દી અને સંસ્કુત સાથે મેટ્રિક પાસ હોવા જોઈએ.

ઉંમર
ઉમેદવારની ઉંમર 18થી 21 વર્ષ વચ્ચે હોવી જોઈએ.

જગ્યાની સંખ્યા- 520

જગ્યા સંખ્યા
જનરલ 187
SC 93
BCA 72
BCB 42
EWS 52
ESM જનરલ 37
ESM SC 11
ESM BCA 11
ESM BCB 15

મહત્ત્વની તારીખો
અપ્લાય પ્રોસેસ શરુ થયાની તારીખ: 14 જૂન

અપ્લાય કરવાની છેલ્લી તારીખ: 29 જૂન

સિલેક્શન પ્રોસેસ
આ જગ્યા પર અરજી કરનારા કેન્ડિડેટ્સનું સિલેક્શન PMT, PST અને નોલેજ ટેસ્ટને આધારે કરવામાં આવશે.

સેલરી
સિલેક્ટ થયેલા કેન્ડિડેટ્સને દર મહીને 21,700 રૂપિયાથી લઈને 69,100 રૂપિયાનો પગાર મળશે

એપ્લિકેશન ફી
UR/ અન્ય રાજ્ય: 100 રૂપિયા
રિઝર્વ: 25 રૂપિયા

આ રીતે અપ્લાય કરો
ઈચ્છુક અને યોગ્ય કેન્ડિડેટ્સ આ જગ્યા માટે 14થી 29 જૂન સુધી ઓફિશિયલ વેબસાઈટ દ્વારા ઓનાલાઈન અપ્લાય કરી શકે છે. વધારે જાણકારી માટે ઓફિશિલ નોટિફિકેશન જુઓ:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here