Saturday, September 18, 2021
Homeસરકારી નોકરી : ઈન્ડિયન પોસ્ટ સર્વિસે 10મુ પાસ ઉમેદવારો માટે બંપર ભરતી...
Array

સરકારી નોકરી : ઈન્ડિયન પોસ્ટ સર્વિસે 10મુ પાસ ઉમેદવારો માટે બંપર ભરતી બહાર પાડી

ઈન્ડિયન પોસ્ટ સર્વિસે 10મુ પાસ ઉમેદવારો માટે બંપર ભરતી બહાર પાડી છે. ઈન્ડિયા પોસ્ટે પશ્ચિમ બંગાળ પોસ્ટલ સર્કલના ગ્રામીણ ડાક સેવક (GDS)ના પદો પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. આ રિક્રૂટમેન્ટ ડ્રાઈવ દ્વારા કુલ 2357 પદો પર ભરતી કરવામાં આવશે. ઈચ્છુક ઉમેદવારોappost.in  દ્વારા 19 ઓગસ્ટ સુધી અપ્લાય કરી શકે છે.

પોસ્ટની સંખ્યા- 2357

લાયકાત
આ પદ માટે અરજી કરનાર ઉમેદવારો કોઈપણ માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી 10મુ ધોરણ પાસ હોવા જોઈએ. વધુ જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જોવું.

વય મર્યાદા
આ પદ માટે અરજી કરનાર ઉમેદવારોની ઉંમર 18થી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ. વય મર્યાદા સાથે સંબંધિત વધુ જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જોવું.

સિલેક્શન પ્રોસેસ આ પદ માટે અરજી કરનાર ઉમેદવારોનું સિલેક્શન મેરિટ લિસ્ટના આધારે કરવામાં આવશે.

જરૂરી તારીખ

  • અરજી શરૂ થવાની તારીખ- 20 જુલાઈ
  • અરજી કરવાની છેલ્લી તારીખ- 19 ઓગસ્ટ

એપ્લિકેશન ફી
UR/OBC/EWS- 100 રૂપિયા
SC/ST PwD/મહિલા/ ટ્રાન્સ મહિલા- કોઈ ચાર્જ નહીં

આ રીતે અરજી કરવી
ઈચ્છુક અને યોગ્ય ઉમેદવારો 19 ઓગસ્ટ સુધી https://indiapost.gov.in અથવા https://appost.in/gdsonline દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે. વધુ જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જોવું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments