સરકારી નોકરી : આરોગ્ય વિભાગ મહારાષ્ટ્રએ મેડિકલ ઓફિસરની 899 જગ્યા માટે ભરતી બહાર પાડી

0
5

આરોગ્ય વિભાગ મહારાષ્ટ્રએ મેડિકલ ઓફિસર ગ્રુપ-Aની 899 જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. આ જગ્યા માટે એપ્લિકેશન પ્રોસેસ 31 માર્ચથી શરુ થઇ ગઈ છે, તે 20 એપ્રિલ સુધી ચાલુ રહેશે. ઈચ્છુક કેન્ડિડેટ્સ આ જગ્યા માટે ઓનલાઈન અપ્લાય કરી શકે છે.

યોગ્યતા
આ જગ્યા માટે અરજી કરનારા કેન્ડિડેટ્સ પાસે કોઈ પણ માન્ય યુનિવર્સિટીની MBBS કે અન્ય સમકક્ષ ડિગ્રી હોવી જોઈએ. વધારે જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જોઈ શકો છો.

ઉંમર
અરજી કરનારાની ઉંમર 1 એપ્રિલ 2021ના રોજ 38 વર્ષથી વધારે ના હોવી જોઈએ.

એપ્લિકેશન ફી
જનરલ, OBC-1000 રૂપિયા
SC,ST, એક્સ સર્વિસમેન-500 રૂપિયા

સેલરી
સિલેક્ટ થયેલા કેન્ડિડેટ્સને દર મહિને 56,100-1,77,500 રૂપિયાનો પગાર મળશે.

મહત્ત્વની તારીખો
એપ્લિકેશન પ્રોસેસ શરુ થયાની તારીખ: 31 માર્ચ
એપ્લિકેશન પ્રોસેસની છેલ્લી તારીખ: 20 એપ્રિલ

આ રીતે અરજી કરો:
ઈચ્છુક અને યોગ્ય કેન્ડિડેટ્સ એપ્લિકેશન ફોર્મ ભરીને નીચે આપેલા એડ્રેસ પર મોકલી શકે છે:

ધ ડાયરેક્ટ કમિશનરેટ ઓફ હેલ્થ સર્વિસિઝ, આરોગ્ય ભવન સેન્ટ જ્યોર્જ હોસ્પિટલ, કમ્પાઉન્ડ મુંબઈ-400001

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here