Friday, April 19, 2024
HomeUncategorizedસરકારી નોકરી : મહારાષ્ટ્ર મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડે અલગ-અલગ જગ્યાઓ માટે નોટિફિકેશન...

સરકારી નોકરી : મહારાષ્ટ્ર મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડે અલગ-અલગ જગ્યાઓ માટે નોટિફિકેશન જાહેર કર્યું

- Advertisement -

 

મહારાષ્ટ્ર મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડે અલગ-અલગ જગ્યાઓ માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. MMRCLએ ચીફ પ્રોજેક્ટ મેનેજર, સીનિયર ડેલ્યુટી, જનરલ મેનેજર, ડેપ્યુટી મેનેજર, અસિસ્ટન્ટ મેનેજર, સીનિયર સેક્શન એન્જિનિયર, સેક્શન એન્જિનિયર. જુનિયર એન્જિનિયર, સીનિયર ટેક્નિશિયન એન્ડ અકાઉન્ટ અસિસ્ટન્ટ જગ્યા પર ભરતી થવાની છે. આ પોસ્ટ માટે ઓનલાઇન પ્રોસેસ Mahametro.org પર શરૂ થઈ ગઈ છે. યોગ્ય અને ઇચ્છુક કેન્ડિડેટ્સ 14 ઓક્ટોબર, 2021 સુધી અરજી કરી શકે છે. આ રિક્રૂટમેન્ટ ડ્રાઈવથી કુલ 96 જગ્યા પર ભરતી કરવામાં આવશે.

મહત્ત્વપૂર્ણ તારીખો
એપ્લિકેશન જમા કરવાની શરૂઆતની તારીખ: 23 સપ્ટેમ્બર, 2021

એપ્લિકેશન જમા કરવાની છેલ્લી તારીખ: 14 ઓક્ટોબર, 2021

કઈ જગ્યા પર કેટલી વેકેન્સી?

  • એડિશનલ ચીફ પ્રોજેક્ટ મેનેજર: 1
  • સીનિયર ડેપ્યુટી જનરલ મેનેજર: 1
  • ડેપ્યુટી જનરલ મેનેજર: 1
  • અસિસ્ટન્ટ મેનેજર: 1
  • સીનિયર સ્ટેશન કન્ટ્રોલર/ટ્રાફિક કન્ટ્રોલર/ડિપો કન્ટ્રોલર/ટ્રેન ઓપરેટર: 23
  • સીનિયર સેક્શન એન્જિનિયર: 3
  • સેક્શન એન્જિનિયર: 1
  • જુનિયર એન્જિનિયર: 18
  • સીનિયર ટેક્નિશિયન: 43
  • અકાઉન્ટ અસિસ્ટન્ટ: 4

લાયકાત

  • એડિશનલ ચીફ પ્રોજેક્ટ મેનેજરની જગ્યા પર અરજી કરનારા કેન્ડિડેટ્સે માન્ય યુનિવર્સીટીમાંથી ઇલેક્ટ્રોનિક્સ કે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશનમાં B.E કે B.Tech કરેલું હોવું જોઈએ.
  • અકાઉન્ટ અસિસ્ટન્ટ માટે અરજી કરનારા કેન્ડિડેટ્સે માન્ય યુનિવર્સીટીમાંથી B.com કરેલું હોવું જોઈએ.
  • અસિસ્ટન્ટ મેનેજરની પોસ્ટ માટે ઉમેદવારે ઇલેક્ટ્રોનિક્સ, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન, કમ્પ્યુટર સાયન્સ કે ઇન્ફોર્મેશન ટેક્નોલોજીમાં B.E કે B.Tech કરેલું હોવું જોઈએ.

ઉંમર

  • એડિશનલ ચીફ પ્રોજેક્ટ મેનેજર: 53 વર્ષ
  • સીનિયર ડેપ્યુટી જનરલ મેનેજર: 48 વર્ષ
  • ડેપ્યુટી મેનેજર: 45 વર્ષ
  • અસિસ્ટન્ટ મેનેજર: 35 વર્ષ
  • સીનિયર સ્ટેશન કન્ટ્રોલર/ટ્રાફિક કન્ટ્રોલર/ડિપો કન્ટ્રોલર/ટ્રેન ઓપરેટર: UR-40 વર્ષ, OBC-43 વર્ષ, SC/ST-45 વર્ષ
  • સીનિયર સેક્શન એન્જિનિયર: 40 વર્ષ
  • સેક્શન એન્જિનિયર: 40 વર્ષ
  • જુનિયર એન્જિનિયર: 40 વર્ષ
  • સીનિયર ટેક્નિશિયન: 40 વર્ષ
  • અકાઉન્ટ અસિસ્ટન્ટ: 32 વર્ષ

એક મહિનાની સેલરી

  1. એડિશનલ ચીફ પ્રોજેક્ટ મેનેજર: 1,00,000થી 2,60,000 રૂપિયા
  2. સીનિયર ડેપ્યુટી જનરલ મેનેજર: 80,000થી 2,20,000 રૂપિયા
  3. ડેપ્યુટી જનરલ મેનેજર: 70,000થી 2,20,000 રૂપિયા
  4. અસિસ્ટન્ટ મેનેજર: 50,000થી 1,60,000 રૂપિયા

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular