Tuesday, September 21, 2021
Homeસરકારી નોકરી : માઝગાવ ડૉક લિમિટેડે ટ્રેડ એપ્રેન્ટિસની 425 જગ્યા પર ભરતી...
Array

સરકારી નોકરી : માઝગાવ ડૉક લિમિટેડે ટ્રેડ એપ્રેન્ટિસની 425 જગ્યા પર ભરતી જાહેર

માઝગાવ ડૉક લિમિટેડે ટ્રેડે એપ્રેન્ટિસની અલગ-અલગ જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. આ રિક્રૂટમેન્ટ ડ્રાઈવથી કુલ 425 જગ્યા પર ભરતી કરવામાં આવશે. એપ્લિકેશન પ્રોસેસ 22 જુલાઈથી શરુ થઈ ગઈ છે. ઈચ્છુક કેન્ડિડેટ્સ ઓફિશિયલ વેબસાઈટ પર ઓનલાઈન અપ્લાય કરી શકે છે. આ જગ્યા માટે પ્રોસેસ 10 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે.

જગ્યાની સંખ્યા: 425

લાયકાત
આ જગ્યા પર અરજી કરનારા કેન્ડિડેટ્સ પાસે ધોરણ 8 અને 10 પાસ હોવા જોઈએ. આ ઉપરાંત ITI કેન્ડિડેટ્સ પણ અરજી કરી શકે છે. એજ્યુકેશનલ ક્વોલિફિકેશન માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ:

ગ્રુપ-એ(ધોરણ 10 પાસ)

જગ્યા સંખ્યા
ડ્રાફ્ટમેન (મેકેનિકલ ) 20
ઈલેક્ટ્રીશિયન 34
ફિટર 62
પાઈપ ફિટર 72
સ્ટ્રક્ચરલ ફિટર 63

ગ્રુપ-બી ( ITI પાસ)

જગ્યા સંખ્યા
સ્ટ્રક્ચરલ ફિટર 20
ઈલેક્ટ્રીશિયન 15
પાઈપ ફિટર 15
વેલ્ડર 15
કમ્પ્યુટર ઓપરેટર અને પ્રોગ્રામિંગ અસિસ્ટન્ટ 15
કારપેન્ટર 21

ગ્રુપ-સી (ધોરણ 8 પાસ)

જગ્યા સંખ્યા
વેલ્ડર(ગેસ અને ઇલેક્ટ્રિક) 26
રિગર 47

ઉંમર
અરજી કરનારા કેન્ડિડેટ્સની મિનિમમ ઉંમર 14 વર્ષ અને મેક્સિમમ ઉંમર 21 વર્ષ હોવી જોઈએ.

મહત્ત્વની તારીખો:
અપ્લાય પ્રોસેસ શરુ થયાની તારીખ: 22 જુલાઈ
અપ્લાય કરવાની છેલ્લી તારીખ: 10 ઓગસ્ટ

સિલેક્શન પ્રોસેસ
આ જગ્યા પર અપ્લાય કરનારા કેન્ડિડેટ્સનું સિલેક્શન ઓનલાઈન પરીક્ષા, મેડિકલ ટેસ્ટ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનને આધારે કરવામાં આવશે.

આ રીતે અપ્લાય કરો
ઈચ્છુક અને યોગ્ય કેન્ડિડેટ્સ આ જગ્યા માટે 10 ઓગસ્ટ સુધી mazagondock.in પર ઓનલાઈન અપ્લાય કરી શકે છે. વધારે જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ:

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments