Friday, April 19, 2024
Homeસરકારી નોકરી : MPPSCએ મેડિકલ ઓફિસરની 576 જગ્યા ભરતી માટે નોટિફિકેશન જાહેર...
Array

સરકારી નોકરી : MPPSCએ મેડિકલ ઓફિસરની 576 જગ્યા ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું

- Advertisement -

મધ્ય પ્રદેશ લોક સેવા આયોગ(MPPSC)એ મેડિકલ ઓફિસરની 576 જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. આ જગ્યા માટે એપ્લિકેશન પ્રોસેસ 24 જૂનથી શરુ થશે. ઈચ્છુક અને કેન્ડિડેટ્સ 23 જુલાઈ સુધી ઓનલાઈન અરજી કરી શકે છે. આ જગ્યા માટે ઉમેદવારનું સિલેક્શન પર્સનલ ઇન્ટરવ્યૂને આધારે કરવામાં આવશે.

જગ્યાની સંખ્યા: 576

લાયકાત
આ જગ્યા પર અરજી કરનારા કેન્ડિડેટ્સ પાસે MBBSની ડિગ્રી હોવી જોઈએ.

ઉંમર
અરજી કરનારા કેન્ડિડેટ્સની મિનિમમ ઉંમર 21 વર્ષ અને મેક્સિમમ ઉંમર 40 વર્ષ હોવી જોઈએ.

મહત્ત્વની તારીખો:
અપ્લાય પ્રોસેસ શરુ થયાની તારીખ: 24 જૂન
અપ્લાય કરવાની છેલ્લી તારીખ: 23 જુલાઈ

સિલેક્શન પ્રોસેસ
આ જગ્યા પર અપ્લાય કરનારા કેન્ડિડેટ્સનું સિલેક્શન પર્સનલ ઇન્ટરવ્યૂને આધારે કરવામાં આવશે.

સેલરી
સિલેક્ટ થયેલા કેન્ડિડેટ્સને દર મહીને 15,600 રૂપિયાથી લઈને 39,100 રૂપિયાનો પગાર મળશે.

એપ્લિકેશન ફી
Gen/OBC/EWS- 500 રૂપિયા
SC/ST/PWD/મહિલા- 250 રૂપિયા

આ રીતે અપ્લાય કરો
ઈચ્છુક અને યોગ્ય કેન્ડિડેટ્સ આ જગ્યા માટે 24 જૂનથી 23 જુલાઈ સુધી ઓનલાઇન અપ્લાય કરી શકે છે. વધારે જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ:

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular