Friday, September 17, 2021
Homeસરકારી નોકરી : NABARD એ અસિસ્ટન્ટ મેનેજર અને મેનેજરની જગ્યા પર ભરતી...
Array

સરકારી નોકરી : NABARD એ અસિસ્ટન્ટ મેનેજર અને મેનેજરની જગ્યા પર ભરતી માટે અરજી માગી

નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ (NABARD)એ અસિસ્ટન્ટ મેનેજર અને મેનેજરની જગ્યા પરભરતી માટે અરજી માગી છે. આ જગ્યા માટે એપ્લિકેશન પ્રોસેસ ટૂંક સમયમાં પૂરી થઈ જશે. ઈચ્છુક કેન્ડિડેટ્સ ઓફિશિયલ વેબસાઈટ www.nabard.org પર ઓનલાઈન અપ્લાય કરી શકે છે. અપ્લાય પ્રોસેસ 7 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. આ રિક્રૂટમેન્ટ ડ્રાઈવથી કુલ 162 જગ્યા પર ભરતી કરવામાં આવશે.

જગ્યાની સંખ્યા: 162

જગ્યા સંખ્યા
અસિસ્ટન્ટ મેનેજર 148
ગ્રેડ ‘A’ (રાજભાષા સર્વિસ)માં અસિસ્ટન્ટ મેનેજર 5
અસિસ્ટન્ટ મેનેજર (ગ્રેડ ‘A’) 2
મેનેજર (ગ્રેડ ‘B’) 7

યોગ્યતા
આ જગ્યા પર અરજી કરનારા કેન્ડિડેટ્સ પાસે કોઈ પણ માન્ય યુનિવર્સીટીમાં 60% માર્ક્સ સાથે કોઈ પણ વિષયમાં ગ્રેજ્યુએશન ડિગ્રી હોવી જોઈએ. વધારે જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ:

ઉંમર
અરજી કરનારા કેન્ડિડેટ્સની 21થી 30 વર્ષ હોવી જોઈએ.

મહત્ત્વની તારીખો:
અપ્લાય પ્રોસેસ શરુ થયાની તારીખ: 17 જુલાઈ
અપ્લાય કરવાની છેલ્લી તારીખ: 7 ઓગસ્ટ

સિલેક્શન પ્રોસેસ
આ જગ્યા પર અપ્લાય કરનારા કેન્ડિડેટ્સનું સિલેક્શન લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યૂને આધારે કરવામાં આવશે.

આ રીતે અપ્લાય કરો
ઈચ્છુક અને યોગ્ય કેન્ડિડેટ્સ આ જગ્યા માટે 7 ઓગસ્ટ સુધી ઓફિશિયલ વેબસાઈટ www.nabard.org પર ઓનલાઈન અપ્લાય કરી શકે છે. વધારે જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ:

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments