સરકારી નોકરી : ઓઈલ ઇન્ડિયા લિમિટેડે અલગ-અલગ જગ્યા પર ભરતી માટે અરજી માગી

0
0

ઓઈલ ઇન્ડિયા લિમિટેડે અલગ-અલગ ડ્રિલિંગ હેડમેન, ડ્રિલિંગ રિગમેન સહિત અલગ-અલગ જગ્યા પર ભરતી માટે કેન્ડિડેટ્સ પાસેથી અરજી માગી છે. આ રિક્રૂટમેન્ટ ડ્રાઈવની મદદથી ડ્રિલિંગ હેડમેન, ડ્રિલિંગ રિગમેન, કેમિકલ આસિસ્ટન્ટ, ઇલેક્ટ્રિકલ સુપરવાઈઝર, આસિસ્ટન્ટ મેકેનિક અને ગેસ લોગરની કુલ 119 જગ્યા પર ભરતી કરવામાં આવશે. ઈચ્છુક કેન્ડિડેટ્સ oil-india.com પર 22 જૂન સુધી અપ્લાય કરી શકે છે.

લાયકાત
આ પોસ્ટ પર અરજી કરનારા ઉમેદવાર માન્ય શિક્ષણ બોર્ડમાંથી ધોરણ 10 પાસ હોવા જોઈએ. આ ઉપરાંત પોલિટેક્નિકના એન્જિનિયરિંગ હોલ્ડર પણ આ જગ્યા પર અપ્લાય કરી શકે છે.

જગ્યાની સંખ્યા: 119

જગ્યા સંખ્યા
ડ્રિલિંગ હેડમેન​​​​​​​ 04
ડ્રિલિંગ રિગમેન 05
ઇલેક્ટ્રિકલ સુપરવાઈઝર 05
કેમિકલ આસિસ્ટન્ટ 10
આસિસ્ટન્ટ રિગ ઇલેક્ટ્રિશિયન 10
ડ્રિલિંગ ટોપમેન 17
આસિસ્ટન્ટ મેકેનિક 48
ગેસ લોગર 20
આસિસ્ટન્ટ મેકેનિક 31

​​​​​​​

ઉંમર
કેન્ડિડેટ્સની ઉંમર 18 વર્ષથી 40 વર્ષ હોવી જોઈએ.

સિલેક્શન પ્રોસેસ
કેન્ડિડેટ્સનું સિલેક્શન ઇન્ટરવ્યૂને આધારે કરવામાં આવશે.

આ રીતે અપ્લાય કરો:
યોગ્ય અને ઈચ્છુક કેન્ડિડેટ્સ આ જગ્યા માટે 24 મેથી 22 જૂન સુધી અપ્લાય કરી શકે છે. વધારે જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here