સરકારી નોકરી : ઓઈલ ઈન્ડિયા 119 જગ્યા પર ભરતી

0
7

ઓઈલ ઈન્ડિયા અલગ-અલગ 119 જગ્યા પર ભરતી કરશે. આ રિક્રૂટમેન્ટ ડ્રાઈવથી ડ્રિલિંગ હેડમેન, ડ્રિલિંગ રિગમેન, ઇલેક્ટ્રિકલ સુપરવાઈઝર, કેમિકલ આસિસ્ટન્ટ, ડ્રિલિંગ ટોપમેન અને ગેસ લોગર પોસ્ટ પર ભરતી કરવામાં આવશે. ઈચ્છુક કેન્ડિડેટ્સ આ જગ્યા માટે oil-india.com પર 24 મેથી 22 જૂન સુધીમાં અપ્લાય કરી શકે છે.

લાયકાત
આ જગ્યા માટે અપ્લાય કરનારા કેન્ડિડેટ્સ કોઈ પણ માન્ય શિક્ષણ બોર્ડમાંથી ધોરણ 10 પાસ હોવા જોઈએ. આ ઉપરાંત પોલિટેક્નિકના એન્જિનિયરિંગ ડિપ્લોમા હોલ્ડર પણ આ જગ્યા પર અપ્લાય કરી શકે છે.

જગ્યા – 119

જગ્યા સંખ્યા
ડ્રિલિંગ હેડમેન 04
ડ્રિલિંગ રિંગમેન 05
ઇલેક્ટ્રિકલ સુપરવાઈઝર 05
કેમિકલ આસિસ્ટન્ટ 10
આસિસ્ટન્ટ રિગ ઈલેક્ટ્રીશિયન 10
ડ્રિલિંગ ટોપમેન 17
આસિસ્ટન્ટ મેકેનિક 48
ગેસ લોગર 20
આસિસ્ટન્ટ મેકેનિક-ICE 31

ઉંમર
આ જગ્યા પર અપ્લાય કરનારા ઉમેદવારની ઉંમર 18થી 40 વર્ષની હોવી જોઈએ.

સિલેક્શન પ્રોસેસ
આ જગ્યા માટે અરજી કરનારા કેન્ડિડેટ્સનું સિલેક્શન ઇન્ટરવ્યૂને આધારે કરવામાં આવશે.

આ રીતે અપ્લાય કરો
યોગ્ય અને ઈચ્છુક કેન્ડિડેટ્સ 24 મેથી 22 જૂન દરમિયાન ઓનલાઈન અપ્લાય કરી શકે છે.

વધુ જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here